Palak ni Puri Recipe in Gujarati Language :
Ingredients:
Palak ki Puri Recipe :
Ingredients:
- 2 કપ ઘઉં નો લોટ (Wheat flour)
- 200 ગ્રામ પાલક (Palak / Spinach)
- તેલ (Oil)
- ઘી (Ghee)
- મીઠુ (Salt)
- લીલા મરચાં (Green Chili)
Palak ki Puri Recipe :
- પાલક ના પત્તા સાફ કરી ધોઈ નાખી તેને વરાળે ચઢવી દો.
- ઘઉં ના લોટ માં થોડું મીઠું અને ઘી નાખવું, સહેજ રવો પણ નાખી શકાય.
- પાલક ઠંડી પડી ગયા પછી તેને મિક્સર માં ક્રશ કરી લો.
- પાલક નું મિશ્રણ ક્રશ કરતી વખતે બે થી ત્રણ નંગ લીલા મરચાં અંદર નાંખી ક્રશ કરવું.
- આ પાલક ની પેસ્ટ નાખી લોટ બાંધવો.
- હવે તેના લૂવા કરી. નાના નાના ગુલ્લા કરી પૂરી વણી લો.
- એક તાસરામાં તેલ ગરમ કરી અને તેલ થી તળી લેવી.
- Wash the spinach leaves and boil them using steam.
- Take wheat flour add salt, ghee and rava if you want and mix the flour.
- Once spinach get cool, crush it in mixer.
- While make the Spinach mixer add two three green chili in it.
- Once spinach paste is ready add it in flour and make dough and make small pieces of dough and make puri.
- Heat the oil and fry puri in it.