Green Pulav Recipe in Gujarati Language :
( ગ્રીન પુલાવ )
Ingredients :
Green Pulav Recipe :
( ગ્રીન પુલાવ )
Ingredients :
- 1 કપ લાંબા ચોખા - Basmati Rice
- 150 ગ્રામ - લીલા વટાણા - Green Peas
- મીઠું - Salt
- 150 ગ્રામ - પાલક ની ભાજી - Palak bhaji
- વાટવા નો મસાલો - Garam Masala
- 10 ગ્રામ કોથમીર - Coriander
- 20 ગ્રામ ફુદીનો - Mint
- 50 ગ્રામ - લીલા કાંદા - Green Onion
- 6 કળી લસણ - Garlic
- 2 તજ - Cinnamon
- 2 લવિંગ - Clove
- 5 થી 6 લીલા મરચા - Green chili
- 1 કટકો આદું - Ginger
- 1 લીંબુ નો રસ - Lemon juice
- 3 થી 4 ટેબલસ્પૂન તેલ - Oil
Green Pulav Recipe :
- ચોખાને ધોઈ ને પલાળવા મીઠું નાખી છુટા રહે એવી રીતે ચઢવી દો.
- વટાણા ને બાફી ભાત માં ઉમેરો.
- તેલ ગરમ કરી વાટેલો મસાલો અને જીણી સમારેલી પાલક ની ભાજી સાતળવી.
- વટાણા વાળો ભાત ઉમેરી મીઠું નાખવું અને હલાવવું ગરમ ગરમ ગ્રીન પુલાવ પીરસો.
Green Pulav Recipe :
- First Clean Soak the rice in water, and add Salt and boil it and keep them loose.
- Boil the peas and add it into rice.
- Heat the oil and add Masala, Coriander, Spinach bhaji and mix it and add rice.
- Which having green peas and add little salt to taste in it and mix it well, and now serve this green pulav.
Note: Palak Bhaji is having good iron, calcium and Green Peas having good Source of protein.