Dudh Kheer Recipe :
Ingredients :
Dudh/ Doodh Kheer Recipe in Gujarati :
Dudh Kheer Recipe :
Kheer (Rice pudding ) also made on Shraddha in Hindu Religion and other ocassions.
Ingredients :
- 1 small bowl Rice - 1 નાની વાટકી ચોખા
- Kaju Cashew - કાજુ
- Almond - બદામ
- Pistachio - પીસ્તા
- Elaichi Powder - ઈલાઈચી પાવડર
- Saffron / Kesar - કેસર
- Vanilla Powder - વેનીલા પાવડર
- Sugar - ખાંડ
- 1.5 Litre Milk - દૂધ
Dudh/ Doodh Kheer Recipe in Gujarati :
- સૌ પ્રથમ ચોખા ને ચોખ્ખા પાણી થી ધોઈ ને ઓસાવી ને છુટા દાણા રહે તેવી રીતે ચઢવી દેવા.
- ગેસ પર બીજી બાજુ દૂધ ને મોટી તપેલી માં ઉકાળવા મુકવું.
- દૂધ ને ગેસ પર મુક્યા પછી ત્યાં તેની સાથે ઉભા રહી ને ચમચા વડે હલાવતા રહેવું. જેથી નીચે તપેલામાં દૂધ ચોટે નહિ.
- દૂધ ને ત્યાં સુધી હલાવવું અને ઉકળવા દેવું.
- જ્યાં સુધી દૂધ જાડું લાગે, ત્યાં સુધી ( આશરે 1.5 માંથી 200 થી 300ગ્રામ દૂધ બળી જાય ત્યાં સુધી ઉકાળવા દેવું ) ત્યાર બાદ તેમાં 2 વાડકી ખાંડ ઉમેરવી, અને બધીજ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
- ત્યારબાદ એક વાડકી માં વેનીલા પાવડર એક નાની ટીસ્પૂન જેટલો લઇ, તેમાં કેસર નાખી પાવડર ઓગળે તેટલી ચમચી જેટલું દૂધ નાખી.
- બરાબર મિક્ષ કરી તે વાડકીવાળું દૂધ તપેલી માં મિક્ષ કરી દેવું.
- ત્યારબાદ ગેસ બંધ કરી. તેમાં બનાવેલો ભાત નાખી દેવો.
- છુટો છુટો રહે તે રીતે નાખતા જવું. અને ચમચા થી હલાવતા જવું.
- ત્યારબાદ ઉપર ઉભી ચીરી કરેલા કાજુ બદામ પીસ્તા ઉમેરવા ઇલાઇચી નો ભુક્કો કરી ભભરાવો જમતી વખતે ચમચા વડે હળવે હાથે બધુજ એક મિક્ષ કરી પીરસવું.
- First of all Wash the Rice with clean water and cook them and be sure all the seeds are seperate.
- Other side on gas put the milk for boil.
- After placing milk on gas, standing near there and constant stir so the milk is not cote.
- stir the milk and boil.
- Stir Until milk looks thick, (Burn 200 to 300 gm of milk from 1.5 litre milk) then add 2 bowl of sugar and stir the milk until all the sugar melt.
- Then take vanilla powder in one bowl and add saffron powder and one teaspoon of milk in it.
- Add this bowl mixture into a milk.
- Then turn off the gas, and add cooked rice.
- Add rice like it is seperated in milk and stirring.
- Then add thin slices of cashew, almond, pistachio and elaichi powder and mix well.
- Mix well all the mixture before serving so rice and other ingredients can be goes in each Serving.
Kheer (Rice pudding ) also made on Shraddha in Hindu Religion and other ocassions.