Dry Fruit Matho :
Ingredients :
1 કિલો મોળું દહીં (Yogurt)
25 ગ્રામ કાજુ - Kaju (Cashew)
25 ગ્રામ બદામ - Almond
25 ગ્રામ પીસ્તા - Pista
25 ગ્રામ દ્રાક્ષ (Dry grape- Kismis)
2 અખરોટ - Walnut
150 ગ્રામ ખાંડ - Sugar
1/2 ટીસ્પૂન ઈલાઇચી નો ભૂક્કો - Elaichi
Dry fruit Matho Recipe :
Ingredients :
1 કિલો મોળું દહીં (Yogurt)
25 ગ્રામ કાજુ - Kaju (Cashew)
25 ગ્રામ બદામ - Almond
25 ગ્રામ પીસ્તા - Pista
25 ગ્રામ દ્રાક્ષ (Dry grape- Kismis)
2 અખરોટ - Walnut
150 ગ્રામ ખાંડ - Sugar
1/2 ટીસ્પૂન ઈલાઇચી નો ભૂક્કો - Elaichi
Dry fruit Matho Recipe :
- મોટા પહોળા તગારામાં નદીની રેતી કોરી ભરવી, તેની પર કંતાન પાથરવું.
- તેની ઉપર સફેદ મલ-મલ નું કપડું પહોળું કરવું, મોળું દહીં આ કટકા ઉપર પાથરવું.
- દહીં ને મલ-મલ ના કપડા થી ઢાંકી દેવું.
- દહીં કપડાને છોડી દે ત્યાં સુધી આવી રીતે રહેવા દેવું.
- આશરે 20 થી 30 મિનીટ થશે.
- આ મસ્કા માં ખાંડ નાખી ઓગળે, ત્યાં સુધી રહેવા દો.
- ગળ્યા મસ્કા ને પ્લાસ્ટિક ની ઝીણી ગરણી એ છીણી લો.
- કાજુ બદામ પીસ્તા અખરોટ ને મરચા ના કટર માં વાટી લો.
- આ કકરો સુકો મેવો સૂકી દ્રાક્ષ અને ઇલાઇચી નો ભુક્કો ગળ્યા મસ્કામાં ઉમેરવો
- બધું હલાવી ઠંડુ થવા દો.