Khaman Recipe in Gujarati Language :
[ ખમણ ]
Ingredients :
Small Chopped Coriander Leaves - જીણી સમારેલી કોથમીર
Khaman Recipe in Gujarati Language :
[ ખમણ ]
Ingredients :
- 2 કપ - Gram flour - ચણા નો લોટ
- 2 કપ - Water - પાણી
- 1 ટી સ્પૂન - Salt - મીઠું
- 1 ટી સ્પૂન - Lemon flower - લીંબુ ના ફૂલ
- 2 ટી સ્પૂન - Sugar - ખાંડ
- 1 ટી સ્પૂન - Soda - સોડા
- 2 ટી સ્પૂન - Oil - તેલ
- 3 ટી સ્પૂન - oil - તેલ
- 1 ટી સ્પૂન - Mustard seed - રાઈ
- 3 ટી સ્પૂન - Sugar - ખાંડ
- 1/4 ટી સ્પૂન - Ghee - ઘી
- 3 Green Chili Pieces - લીલા મરચા ના ટુકડા
- 1/2 cup water - અડધો કપ પાણી
Small Chopped Coriander Leaves - જીણી સમારેલી કોથમીર
Khaman Recipe in Gujarati Language :
- ચણા ના લોટ માં તેલ, મીઠું, ખાંડ, અને લીંબુ ના ફૂલ, નાખી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- ઢાકણી માં અથવા મોટા તપેલા માં પાણી મૂકી, ગરમી ઉપર મુકો.
- વરાળ આવે એટલે ચણાના લોટ ના ખીરા માં સોડા નાખી, એકજ દિશા માં ફીણવું જેથી ખીરું હલકું થઇ જશે. પાણી માં હાથો આવેલો ખીરું વેડી વરાળે 10 થી 20 મિનીટ બાફો.
- પાણી માંથી બહાર કાઢી ઠંડા પાડો.
- તેલ ગરમ કરી રાઈ, અને હિંગ નો વઘાર કરો, લીલા મરચા, પાણી, ખાંડ, લીંબુ નો રસ, અને થોડું મીઠું, નાખી વઘાર માં વેડો.
- ખાંડ ઓગળે એટલે આ વઘાર વાળું પાણી ખમણ ઉપર રેડો
- ખમણ ના પીસ કરવા, જેથી પાણી નીચે ઉતરી જશે અને ખમણ પોચા થશે, કોથમીર ભભરાવી પીરસવું,
- Take Gram flour add oil, salt, sugar and citric acid and add water to prepare the beestings.
- Take one big bowl and add water to boil.
- Once steam out add soda in gram flour and mix it in a one direction so the beestings can be light.
- Boil the beesting on steam 10 to 20 minute in a plate on a boiled water.
- Once cooked come out and let it be cool.
- Heat the oil and crack the mustard seed, and asafoetida, add green chili, water, sugar, lemon juice, and salt.
- Once Sugar is melted then sprinkle this tadka water on khaman.
- Make the piece of khaman, so all the tadka water is goes down and khaman is soft.
- Sprinkle the coriander and serve.
khaman is the best farsan in gujarati dish and menu in social and occasional events in gujarati families. and it is also famous in morning breakfast - khaman with chutney.