Palak Batata Nu Shaak Recipe in Gujarati Language
Ingredients :
Ingredients :
- 1 જુડી - પાલક / Spinach
- 2 નંગ - બટાકા/ Potato
- મીઠું - Salt
- મરચું - Red Chili Powder
- હળદર - Turmeric
- ધાણાજીરું - Cumin Coriander Seed Powder
- ખાંડ - Sugar
- હિંગ - Asafoetida
- ગરમ મસાલો - Garam Masala
- કોથમીર - Fresh Green Coriander
- લીલા મરચાં - લસણ ની પેસ્ટ - Green Chili Garlic Paste
- 1 નંગ ટામેટું - Tomato
- 1 નંગ ડુંગળી - Onion
- સૌ પ્રથમ ડુંગળી, ટામેટા અને બટાકા ને જીણા સમારી લેવા.
- સૌ પ્રથમ એક તાસરામા તેલ મૂકી જીરું, હિંગ નાખી લીલા લસણ મરચાં ની પેસ્ટ નાખી ટામેટા અને ડુંગળી નાખી સાંતળવું.
- અને પછી તેમાં બટાકા નાખી તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સહેજ પાણી નાખી બટાકા ચઢવા દેવા.
- બટાકા ચઢી જવા આવે એટલે જીણી સમારેલી પાલક ઉમેરી ચઢવા દો.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખવી અને હલાવી દેવું એટલે પાલક બટાકા નું શાક તૈયાર છે.
- Take Onion, Tomato and Potato and Cut them in Small Pieces.
- Then take Pen and add Oil, Cumin Seed, Turmeric Powder, and Red Chili Garlic Paste, and Tomato and Onion in it and Cook.
- Then add Potato in it, and add turmeric, chili powder, salt, cumin coriander seed powder, garam masala and water into it and let cook the Potato.
- Once Potato can Cooked well add the Chopped Spinach in it and Cook.
- Then add sugar according to taste and mix them well, Palak batata nu shaak/ Spinach Potato Curry is Ready to Eat.
- Served it with Chapati or Parathas.
No comments:
Post a Comment