Dhokla Khamani Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- ઢોકળા નો લોટ - 1 બાઉલ - Dhokla Flour
- 2 ટીસ્પૂન - લસણ મરચાં ની પેસ્ટ - Garlic Chili Paste
- દહીં - 1 ટેબલ સ્પૂન - Yogurt
- મીઠું જરૂર પ્રમાણે - Salt
- હળદર - Turmeric
- મરચું - Red Chili Powder
- વઘાર માટે :
- રાઈ - Mustard seed
- તલ - Seasame seed
- મીઠો લીમડો - Curry Leaves
- 1 નંગ - ડુંગળી - Onion
- સૌ પ્રથમ ઢોકળા ના લોટમાં મીઠું દહીં અને સહેજ પાણી નાખી ચાર થી પાંચ કલાક પલાળો
- ત્યારબાદ તેમાં હળદર, મીઠું, મરચું, ધાણાજીરું અને લીલા લસણ મરચાં ની પેસ્ટ નાખી સહેજ સાજી ના ફૂલ નાખી બરાબર હલાવી ઢોકળા ઉતારવા
- ઢોકળા ઉતરી જાય એટલે તેને ઠંડા પાડવા દો બરાબર ઢોકળા ઠંડા પડી જાય એટલે તેને બે હાથ થી મસળી ને ભુક્કો કરવો
- ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને લસણ ની પેસ્ટ નાખી એક નાની ડુંગળી ઝીણી સમારી તેમાં ઉમેરી દેવી.
- બધુંજ બરાબર સાંતળવું ત્યારબાદ તેમાં ઢોકળા નું ખમણ ઉમેરી બરાબર હલાવી દેવું, ત્યારબાદ પાંચ મીનીટમાં તેને ગેસ પરથી ઉતારી લેવું.
- તેમાં ઝીણી સેવ, ઝીણી સમારેલી કોથમીર ભભરાવો અને તેની ઉપર કોપરાની છીણ ભભરાવો અને ગરમ ગરમ પીરસો.
- First of all Add Salt, and Yogurt in Dhokla Flour and Leave for Four to Five Hour Idle.
- Then add Turmeric, Salt, Chili Powder, Cumin Coriander Seed Powder, Garlic Chili Paste, and Citric Acid and Mix well and Make Dhokla.
- Once Dhokla is Ready let them Cool, them make the crum of Dhoka with the help of Hand
- Then take one Pan add Oil and add Mustard Seed, Sesame Seed, Curry Leaves, Garlic Paste, Small Chopped Onion in it.
- Cook all Well and then add Dhoka Crumbles in it and Mix them well, then cook five minute and turn of the Gas.
- Then add Sev, Coriander, and Coconut Crumble on it and Garnish Dhokla Khamani is Ready to Eat.
No comments:
Post a Comment