Bhinda (Lady's Finger) Capsicum Nu Shaak Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 250 ગ્રામ ભીંડા
- 250 ગ્રામ કેપ્સીકમ મરચાં - Capsicum
- તેલ - Oil
- જીરું - Cumin Seed
- હિંગ - Asafoetida
- આદું - મરચાં ની પેસ્ટ - Ginger Chili Paste
- હળદર - Turmeric
- મરચું - Red Chili Powder
- મીઠું - Salt
- ધાણાજીરું - Coriander Cumin seed Powder
- કોથમીર - Coriander
- કોપરાની છીણ - Coconut Crushed
- ભીંડા ની લાંબી લાંબી ચીરી કરવી.
- તેમજ કેપ્સીકમ ને લાંબી ચીરી કરવી.
- અને ભીંડા અને કેપ્સીકમ ની ચીરી ને તેલમાં તળી લેવાં.
- એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરાનો, હિંગ નો વઘાર કરી આદું-મરચાં ની પેસ્ટ નાખવી અને તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ઉમેરી તેમાં ભીંડા અને કેપ્સીકમ ઉમેરી દેવા
- ઉપરથી ટોપરાની છીણ અને કોથમીર ભભરાવવી બરાબર હલાવી દેવા.
- Take Lady's Finger Vegetable and make its Long Stipes.
- Also make Capsicum and make its Long Stipes.
- Then Fry Lady's Finger and Capsicum Stipes in Oil
- Then Take One Pan and add Little Oil and Heat then add Cumin seed, and add Ginger Chili Paste and Turmeric, Red Chili Powder, Salt, and Lady's Finger and Capsicum in it and mix them well.
- Garnish with Coconut Crumble and Chopped Coriander and Mix Well.
- Lady's Finger (Bhinda) Capsicum Sabji is Ready to Eat.
No comments:
Post a Comment