Vegetable Burger Recipe : (School Children Snack)
Indgredients:
1 પેકેટ બર્ગર બન્સ Burgar Bun
250 થી 300 ગ્રામ બટાકા Potato
2 નંગ ગાજર Carrot
1 નંગ કાંદો Onion
કોથમીર - Coriander
સૂકો મસાલો - Dry masala
કટલેસ ને રગદોળ વા માટે ટોસ્ટ નો ભૂકો - Toast crumb
મેદાનું ખીરું - Menda Khiru
તળવા માટે તેલ - Oil
ટામેટા નો સોસ - Tomato Catchup
Vegetable Burgar Recipe :
Indgredients:
1 પેકેટ બર્ગર બન્સ Burgar Bun
250 થી 300 ગ્રામ બટાકા Potato
2 નંગ ગાજર Carrot
1 નંગ કાંદો Onion
કોથમીર - Coriander
સૂકો મસાલો - Dry masala
કટલેસ ને રગદોળ વા માટે ટોસ્ટ નો ભૂકો - Toast crumb
મેદાનું ખીરું - Menda Khiru
તળવા માટે તેલ - Oil
ટામેટા નો સોસ - Tomato Catchup
Vegetable Burgar Recipe :
- સૌ પ્રથમ બટાકાને બાફી માવો તૈયાર કરવો.
- વટાણા, ગાજર બાફીને બટાકાના માવામાં ઉમેરો.
- ત્યાર બાદ તેમાં કોથમીર અને ઝીણા સમારેલા કાંદા, સ્વાદ મુજબ બધોજ મસાલો ઉમેરો.
- કટલેસ નો આકાર આપવો.
- ત્યારબાદ મેંદા ના ખીરા માં કટલેસ બોળી ટોસ્ટ માં રગદોળી ને તેલ માં તળો.
- બર્ગર વચ્ચે થી કાપી તેલ માં શેકી લેવું, કટલેસ ને બર્ગર ની વચ્ચે મુકો
- અને અંદર ની બાજુ કાંદાની સ્લાઈસ મૂકવી અને કેપ્સીકમ ની સ્લાઈસ મૂકો.
- પછી અને ફરી પાછું આખું બર્ગર ગેસ પર શેકીલો
- અને પીરસતી વખતે ચીઝ ભભરાવવી. અને ટામેટા ના સોસ સાથે સર્વ કરો.