Kanki Ni Gas Recipe : ચોખા ની કણકી ની ગેસ
Ingredients :
100 ગ્રામ કણકી - Kanki Rice (broken rice)
100 ગ્રામ દહીં ની છાશ - Yogurt buttermilk
1/2 ટીસ્પૂન તેલ - oil
સ્વાદ મુજબ મીઠું - salt
વાટેલું જીરું ચપટી - cumind seed
Recipe :
Ingredients :
100 ગ્રામ કણકી - Kanki Rice (broken rice)
100 ગ્રામ દહીં ની છાશ - Yogurt buttermilk
1/2 ટીસ્પૂન તેલ - oil
સ્વાદ મુજબ મીઠું - salt
વાટેલું જીરું ચપટી - cumind seed
Recipe :
- સૌ પ્રથમ કણકી ને ધોઈ 1/2 કલાક પલાળી રાખો.
- ઢીલી રહે તે રીતે ચઢવી દો.
- તેલ ગરમ કરી અને વઘાર કરી લો, ત્યાર બાદ તેમાં વલોવેલું દહીં કે છાશ ઉમેરો.
- મિશ્રણને બરાબર મેળવી લો અને ફક્ત સ્વાદ મુજબ નું મીઠું ઉમેરો.