Sprouted Moong Salad Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Sprouted Moong - ફણગાવેલા મગ - 1 વાડકી
- Onion - ડુંગળી - 1 નંગ
- Tomato - ટામેટું - 1 નંગ
- Lemon - લીંબુ - અડધું
- Red chili powder - લાલ મરચું - 1 ટી સ્પૂન
- Salt - મીઠું
- Fresh Coriander - કોથમીર
- Cumin Coriander Seed Powder - ધાણાજીરું
- સૌ પ્રથમ ફણગાવેલા મગને એક બાઉલ માં લેવા.
- તેમાં જીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, ધાણાજીરું લાલ મરચું, મીઠું, લીંબુ વગેરે ઉમેરી એક મિક્સ કરી લેવું
- ફણગાવેલા મગનું સલાડ તૈયાર થઇ ગયું.
Recipe:
- First Take Sprouted moong in one bowl
- Add small chopped onion, tomato, coriander, cumin coriander seed powder, red chili powder, salt, lemon juice in it and mix them well.
- Sprouted moong salad is ready to serve.
No comments:
Post a Comment