mango garlic pickle recipe

Mango Garlic Pickle Recipe:

(કેરી લસણ નું અથાણું)

Ingredients:

  • 250 ગ્રામ રાજાપુરી  કેરી (Rajapuri Mango)1
  • 25 ગ્રામ આદું (Ginger)
  • 25 ગ્રામ સૂકું લસણ (Dry garlic)
  • 25 ગ્રામ લાલ મરચું (Red chili powder)
  • 50 ગ્રામ મીઠું (Salt)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 10 મિલી તેલ (Oil)       

Recipe:

  • સારી રાજાપુરી કેરી પસંદ કરી ધોઈ છાલ ઉતારી નાના ટુકડા કરવા લસણ આદું સાફ કરી ઝીણા ટુકડા કરી મિક્સરમાં વાટી ચટણી જેવું બનાવી લેવું.
  • થોડા તેલને ગરમ કરી વાટેલું લસણ આદુની પેસ્ટ શેકી લેવી.
  • પેસ્ટ ઠંડી પડે એટલે તેમાં લાલ મરચું, મીઠું, હળદર બરણીમાં ભરી તેલ રેડવું.
  • 10 દિવસ બાદ ઉપયોગમાં લેવું.      

1 comment:

  1. This A Garlic Pickle is packed with bold flavor and authentic Indian spices, giving every meal a delicious kick. Made with fresh ingredients and a traditional recipe, it’s the perfect side for dal, roti, or parathas. A must-try for anyone who loves rich and tangy pickles!

    ReplyDelete