Patra Recipe : (Advi na Pan)
Ingredients :
Some other names of Advi pan Leaf is known as :
Aluchya vadya (marathi)
Patrode (konkan)
Taro plant (Botanical name)
Ingredients :
- 350 ગ્રામ અળવી ના પાન (Advi na pan)
- 200 ગ્રામ ચણા નો લોટ (Gram flour)
- 200 ગ્રામ દહીં (Yogurt)
- વાટેલા આદું મરચા ની પેસ્ટ (Ginger chili paste)
- મીઠું (salt)
- ગરમ મસાલો (garam masala)
- ખાંડ (sugar)
- અડધી ટીસ્પૂન હળદર (turmeric)
- 1/2 ટીસ્પૂન સોડા
- 3 ટીસ્પૂન તેલ (oil)
- 1 ટીસ્પૂન રાઈ (mustard seed)
- 1/4 ટીસ્પૂન હિંગ (Asafoetida)
- 1/4 ભાગ પાણી (water)
- 2 ચમચી ખાંડ (sugar)
- 2 ચમચી લીંબુ નો રસ (lemon juice)
- 1/4 ટીસ્પૂન મીઠું (salt)
Patra Recipe in Gujarati Language: (Advi Na Pan Patra Ni Recipe)
Advi na Patra |
- અળવી ના પાનની નસો કાઢી ધોવા,
- ચણાના લોટ માં બધોજ મસાલો સોડા, અને દહીં નાખી ખીરું તૈયાર કરવું
- આ ખીરું પાંદડા પર ચોપડી વાટા વાળવા, વરાળે 15 થી 20 મિનીટ બાફો.
- એકદમ ઠંડા પડે એટલે કટકા કરવા.
- ત્યાર પછી એક કઢાઈ માં તેલ મૂકી, ઉપર જણાવેલી સામગ્રી ઉમેરી.
- વઘાર ઠંડા પડે એટલે તેમાં પાણી, ખાંડ, લીંબુ નો રસ, અને મીઠું નાખો,
- ખાંડ ઓગળે એટલે પાત્રાના કટકા ઉમેરી ગરમી ઉપર મુકો.
- પાત્રા પાણી ચૂસી લે, એટલે ગરમી ઉપર થી ઉતારી કોથમીર ભભરાવી પીરસવા.
- First of all remove the veins of Advi Pan Leaves and wash them with clean water.
- Add all the spices in gram flour, soda, and yogurt and make beestings from it.
- Spread this beestings on Advi ni pan and roll them round and cook them on steam till 15 to 20 minutes.
- Once it gets cool make its small pieces.
- Then heat the oil in a pen and put all the ingredients as above.
- Once Tadka gets cool add water, sugar, lemon juice and salt in it.
- Once sugar is melt then add patra pieces and put it on heat.
- Once patra sucks the water then take it out from heat and sprinkle coriander and serve it.
Some other names of Advi pan Leaf is known as :
Aluchya vadya (marathi)
Patrode (konkan)
Taro plant (Botanical name)