Tikhi Wheat Flour Puri Recipe : Tikhi Puri
Ingredients :
નોધ : આ તીખી પુરી માં લીલી મેથી પણ નાખી શકાય ટેસ્ટ સારો આવે છે.
Tikhi Puri Recipe in English :
Ingredients :
- 3 Big bowl Wheat flour - રોટલી નો લોટ
- 1 Medium bowl wheat flour - 1 મીડીયમ બાઉલ ભાખરી નો લોટ
- Salt - મીઠું
- Cumin Seed - જીરું
- sesame seed - તલ
- Caraway seed - અજમો
- Turmeric - હળદર
- Chili Powder - મરચું
- oil - તેલ
- Coriander Cumin Seed Powder - ધાણા જીરું
- સૌ પ્રથમ મોટી તાસ માં બંને લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, અજમો, તલ, જીરું, નાખી મુઠી વડે તેટલું તેલ નાખી. કઠણ લોટ બાંધવો.
- પછી તેના નાના ગુલ્લા કરી, સરસ નાની ગોળ પુરી વણવી.
- ગેસ ઉપરતાસરા માં તેલ મૂકી પુરી કડક ગુલાબી થાય તેવી તળી લેવી.
Tikhi Puri Recipe in English :
Take one pan add wheat flour two types. add the salt, turmeric, chili powder, caraway seed, sesame seed, in it and add oil in it, and prepare kanek to make it small dough pieces. and now make (roll out in round shape) the puri and fry it, like little pink in colour.
This tikhi puri is a good dry spicy snack for home and on travel tours outing snack. and made on festivals like shitala satam in gujarat and on kali chaudas on Diwali.
This tikhi puri is a good dry spicy snack for home and on travel tours outing snack. and made on festivals like shitala satam in gujarat and on kali chaudas on Diwali.