Laddu Recipe for Lord Ganesh Prasad :
Ingredients :
Recipe :
Ingredients :
- 1 bowl of wheat flour (Bhakri flour) (ભાખરી નો લોટ)
- 2 teaspoons Ghee for Mixing flour - (ઘી)
- 2 tablespoons Ghee for Making Laddu - (ઘી)
- 1 bowl Jaggery - (ગોળ)
- 1/2 Elaichi Powder (Cardamom) - (ઇલાઈચી)
- 2 teaspoon Khaskhas - (ખસખસ)
Bhakri Laddu |
- Take 1 bowl of wheat flour in a bowl and add 2 tablespoons of ghee into the wheat flour desired (bhakhri flour ) add desired water into it.
- And make a lot harder to build a lot of thick, and make thick luva and make thick bhakhri and roasted it on the stove, until it catch the light pink colour.
- Now leave this bhakri's for normal temperature.
- Now make bhakris small pieces and crush them in mixture and later strain it with strainer or chayni, then put the fry pan on the stove and add 2 tablespoon ghee into it and melt it then after add the mixture of jaggery in it.
- Then add the powder of bhakhri in it and and add the Elaichi powder to taste and make the round laddu then after.
- Make Ganesh Chaturthi Prasad at Home.
ભાખરી અને ગોળ ના લાડુ :
Note :
- સૌ પ્રથમ એક મોટી તાસમાં ભાખરી નો લોટ લઇ તેમાં 2 ટેબલ સ્પૂન ઘી નાખી સહેજ સહેજ પાણી ઉમેરી કઠણ ભાખરી નો લોટ બાંધવો.
- ત્યારબાદ તેના મોટા ગુલ્લા કરી જાડી ભાખરી વણીને ગુલાબી થાય તેવી ગેસ પર શેકી દેવી.
- અને ભાખરી સહેજ ઠંડી પડે એટલે થોડા થોડા કટકા કરી મિક્ષર માં ક્રશ કરી લેવી.
- ત્યારબાદ તેને ચાયણી માં ચાળી લેવું.
- પછી ગેસ પર તાસરું મૂકી તેમાં ઘી ઉમેરી ગોળ જીણો કરી તે તાસ માં ઉમેરી ગોળ એકદમ ઓગળી જાય ત્યારે ભાખરી ના ભુક્કા માં આ ઘી ગોળ નું મિશ્રણ ઉમેરી દેવું.
- ત્યારબાદ તેમાં ઈલાઈચી નો ભુક્કો નાખવો.
- બધું હાથથી એક મિક્ષ કરી ગોળ ગોળ લાડુ વાળવા અને તેની ઉપર ખસખસ લગાવી દેવી.
Note :
Used in Ganesh Chaturthi and Ganesh Chauth. People who are having a Diabetes problem can also eat this laddu because of Absence of Sugar and Oil in it.