Lemon Sweet Pickle Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 1 કિલો લીંબુ - Lemon
- 11/2 કિલો ખાંડ - Sugar
- હળદર - Turmeric
- લાલ મરચું - Red Chili Powder
- મીઠું - Salt
- સૌ પ્રથમ દરેક લીંબુ ના ચાર ટુકડા કરી મીઠા અને હળદર માં 15 દિવસ રાખવા (લીંબુ ની છાલ પોચી પડે ત્યાં સુધી રાખવાં) રોજ ઉછાળવા.
- લીંબુ ના ટુકડા કરી બીયા કાઢી થાળીમાં છુટા પાડવા, ખાંડ ડૂબે તેટલું પાણી લઇ 2 તારની ચાસની કરવી
- ચાસણી ઠંડી પાડવી.
- તેમાં મીઠું અને લાલ મરચું નાખી લીંબુ ના ટુકડા નાંખવા.
- બરાબર હલાવી બરણી માં ભરવાં.
Recipe:
- First make the four pieces of all lemons and put it in a salt and turmeric powder mixture for 15 days. (Put it Until the upper skin of lemon can be soften.)
- Make the pieces of lemon and put it in a plate separately, take the enough water where sugar can be dissolve properly and make two string chasni from this mixture.
- Let cool the chasni.
- And add salt, red chili powder and lemon pieces in it.
- Mix them all well.
- Store Lemon Pickle - limbu nu athanu in a Glass jar.