Makai Ni Khamani Recipe in Gujarati Language :
Ingredients :
- 1 નંગ - છીણેલી મકાઈ - Grated Fresh Corn
- 250 મિલી - દૂધ - Milk
- રાઈ - Mustard Seed
- તલ - Sesame Seed
- હિંગ - Asafoetida
- લીલા મરચાં - Green Chili
- આદું - Ginger
- લસણ - Garlic
- મીઠો લીમડો - Curry Leaves
- ખાંડ - Sugar
- મીઠું - Salt
- હળદર - Turmeric
- લીંબુ નો રસ - Lemon Juice
- સેવ - Sev
- સૌ પ્રથમ કઢાઈ માં તેલ મૂકવું, વઘારમાં રાઈ, તલ, મીઠો લીમડો નાખવો.
- ત્યારબાદ આદું મરચાં લસણ નાખવા થોડા સતડાઈ જાય એટલે છીણેલી મકાઈ નાખવી.
- મકાઈ થોડીવાર સતડાઈ જાય એટલે તેમાં દૂધ નાખવું.
- ત્યારબાદ ખાંડ, લીંબુ નો રસ, મીઠું નાખવું, થોડી ઢીલી ખમણી રાખવી, તેમાં મીઠો લીમડો નાખવો.
- ત્યારબાદ કોથમીર અને સેવ નાખી સર્વ કરવી.
- First Take One Pan and add Oil and add mustard seed, sesame seed, curry leaves in it.
- Then add Ginger, Chili, Garlic and add Grated Fresh Corn in it.
- Once Corn can cook for few minute then add milk in it.
- Then add Sugar, Lemon Juice, Salt, Keep the khamani little bit loose and add curry leaves.
- Then add Coriander leaves and Sev in it.
- Makai Khamani is Ready to Eat.
No comments:
Post a Comment