Dudhi Pauva ni Kachori Recipe in Gujarati Language :
Ingredients :
Recipe :
Recipe:
Ingredients :
- 250 ગ્રામ દૂધી - Bottle Gourd/ Dudhi
- 100 ગ્રામ નાયલોન પૌવા - Poha
- તેલ - Oil
- હિંગ - Asafoetida
- જીરું - Cumin seed
- લીંબુ ના ફૂલ - Citric Acid
- ખાંડ - Sugar
- 2 ટી સ્પૂન વાટેલાં આદું મરચાં - Ginger Chili Paste
- 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર - Small Chopped Coriander Leaves
- 250 ગ્રામ મેંદો - Maida flour
- લાલ ચટણી - Red Chutney (ખજુર ટામેટા ની ચટણી)
- મીઠું - Salt
Recipe :
- દૂધી ને પાણીમાં છીણી ને બાફી લેવી.
- બફાયા પછી નીચોવી નાખવી અંદર થી પાણી બિલકુલ બહાર કાઢી નાખવું પછી તેમાં પૌવા નાંખવા.
- એક વાસણમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી જીરા અને હિંગ નો વઘાર કરી મીઠું, ખટાશ , ખાંડ, વાટેલાં આદું મરચાં કોથમીર નાંખવા.
- પછી તેમાં દૂધી, પૌવા નાખી બધાનું મિશ્રણ કરી ગોળીઓ બાંધવી મેંદા માં મીઠું અને સહેજ તેલ નાખી પૂરી જેવો લોટ બાંધવો પૂરી વાણીને કાચોરી ની જેમ ભરવી.
- તાવડીમાં તેલ મૂકી સહેજ ગુલાબી તળવી.
- લાલ ચટણી સાથે સર્વ કરવી.
Recipe:
- Boil the bottle gourd in water.
- Then Once the Bottle gourd boil then extract water from bottle gourd and add poha in it.
- Take One Pan heat the oil for tadka and add cumin seed and asafoetida and add salt, lemon juice, sugar, ginger chili paste and coriander in it.
- Then add Bottle gourd, Poha and make small round balls of the mixture.
- add salt in maida flour and make dough and fill the stuff in it and cover it.
- Then heat the oil and fry this kachirs in it.
- served the Kachori with Red Khajoor, Tomato Chutney.
No comments:
Post a Comment