Summer Salad Recipe in Gujarati Language:
Ingredients :
Summer Salad Recipe :
Ingredients :
- Tomato (ટામેટા) - 1 નંગ
- Cucumber (કાકડી) - - 1 નંગ
- Cabbage (કોબીજ) - 1/4 નંગ
- Green Grapes (લીલી દ્રાક્ષ) - 50 ગ્રામ
- Pomegranate Seeds (દાડમ ના દાણા) - 50 ગ્રામ
- Salt - (મીઠું) જરૂર મુજબ
- Chat Masala - (ચાટ મસાલો) જરૂર મુજબ
Recipe :
- Take Tomato, Cucumber, Cabbage, Grapes and Wash them with Clean water.
- Then Chopped the Tomatoes, Cucumber and Cabbage and mix Green Grapes and pomegranates Seeds in it.
- And add Salt and Chat Masala According to Taste.
- Summer Salad is Ready to Eat.
- સૌ પ્રથમ બધાજ શાકભાજી તથા દ્રાક્ષ ને સ્વચ્છ પાણી થી ધોઈ લો.
- ત્યારબાદ ટામેટા, કાકડી, કોબીજ ને જીણા સમારી લો, અને તેમાં દ્રાક્ષ અને દાડમ ઉમેરી દો.
- તેમાં જરૂર મુજબ મીઠું તથા ચાટ મસાલો ઉમેરી બરાબર હલાવી પીરસો.
નોંધ : સારું સલાડ બનાવવા માટે જયારે સલાડ ઉપયોગ માં લેવાનું હોય તે પહેલા તરતજ બનાવવું જેથી ઠંડુ અને ફ્રેશ રહેશે.
No comments:
Post a Comment