Dungri Papad nu Shaak Recipe in Gujarati Language:
[ ડુંગળી પાપડ નું શાક ]
Ingredients :- 3 નંગ સૂકી ડુંગળી - Onion
- 3 નંગ પાપડ - Papad
- 1 ટીસ્પૂન મરચું - Red Chili Powder
- 1/2 ટીસ્પૂન હળદર - Turmeric Powder
- 1/2 ટીસ્પૂન જીરું - Cumin seed
- 1 ટીસ્પૂન ધાણાજીરું - Cumin Coriander Seed powder
- 2 ટીસ્પૂન તેલ વઘાર માટે - Oil
- હિંગ - Asafoetida
- મીઠું - Salt
- સૌ પ્રથમ પાપડ ના ટુકડા કરવા
- ત્યારબાદ તાસરામા વઘાર માટે તેલ, તેલ આવે એટલે જીરું અને હિંગ નાખી પાપડ વઘારવા
- ડુંગળી સમારી દો, 1 કપ પાણી નાખો અને તરત ડુંગળી ધોઈ ને નાખો.
- 6 થી 8 મિનિટમાં ચઢી જશે એટલે મીઠું, ધાણાજીરું, મરચું, હળદર નાખવાં.
- ગરમ ગરમ પીરસો, રોટલી કે પરોઠા સાથે પીરસો,
- First Take Urad Papad and Make its Small Pieces.
- Then Take Pan and Add Oil once Oil Heated add Cumin Seed, and Asafoetida and add Papad.
- Cut the Onion, add 1 cup of Water and Wash the Onion.
- It can Cooked in 6 to 8 Minutes then add Salt, Cumin Coriander Seed Powder, Red Chili Powder, Turmeric.
- Serve it Hot with Roti or Paratha.
No comments:
Post a Comment