Bread Roll Recipe in Gujarati Language:
(બ્રેડ રોલ)
Ingredients :
(બ્રેડ રોલ)
Ingredients :
- 15 સ્લાઈસ - સેન્ડવીચ બ્રેડ - Sandwich Bread
- 3 થી 4 નંગ - બટાકા - Potato
- 2 નંગ - ડુંગળી - Onion
- 4 ટીસ્પૂન - આદું મરચાં ની પેસ્ટ - Ginger chili paste
- લીંબુ ના ફૂલ જરૂર પ્રમાણે - Limbu na phool
- ગરમ મસાલો - Garam Masala
- મરચું - Red chili powder
- હળદર - Turmeric
- મીઠું - Salt
- ધાણાજીરું - Coriander Cumin Seed powder
- સૌ પ્રથમ બટાકાને બાફી તેનો માવો તૈયાર કરવો.
- તેના માવામાં જીણી સમારેલી ડુંગળી, કોથમીર, આદું, મરચાં, લસણ, ની પેસ્ટ લીંબુ ના ફૂલ, ખાંડ, હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો બરાબર મિક્સ કરી માવો તૈયાર કરવો.
- બ્રેડ ની કિનારી કાપી લો અને બ્રેડ ને સહેજ પાણી માં પલાળી નીચોવી તેમાં માવો ભરી બરાબર બંધ કરી હલાવીને લંબગોળ આકાર આપવો.
- પછી વધારે તાપ રાખી ગરમ તેલમાં તળી લેવા.
- ગળી ચટણી સાથે સર્વ કરવા.
No comments:
Post a Comment