Saragva nu Shaak Recipe in Gujarati Language (Drustick curry) :
Ingredients:
Ingredients:
- સરગવો 250 ગ્રામ - Drumstick / Saragva
- 2 ટેબલસ્પૂન - ચણા નો લોટ - Gram flour
- આદું મરચાં લસણ ની પેસ્ટ - 2 ટી સ્પૂન - Ginger chili paste
- હળદર - Turmeric
- મરચું - Chili
- મીઠું - Salt
- ધાણાજીરું - Cumin coriander seed powder
- જીરું - Cumin seed
- મીઠો લીમડો - Curry leaves
- હિંગ - Asafoetida
- સૌ પ્રથમ એક તપેલીમાં 2 ટેબલસ્પૂન ચણા નો લોટ લઇ.
- એક ગ્લાસ જેટલી છાસ અંદર ઉમેરી, વલોણી થી વલોવી દેવું, જરૂર પ્રમાણે પાણી લેવું.
- તાસરામા તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નાખી તેમાં ચણા ના લોટ, છાસ નું મિશ્રણ ઉમેરી દો
- અને આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી.
- તથા હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું તથા ખાંડ ઉમેરવી.
- અને બીજી બાજુ સરગવાને ધોઈ છોલી લૂછી ને પીસ કરી બાફી લેવો.
- બાફેલો સરગવો તેમાં ઉમેરી જાડો રસો થાય ત્યાં સુધી ખદખદવા દેવું.
- અને કોથમીર ભભરાવવી અને ગરમ ગરમ પીરસવું.
- First of all take 2 table spoon gram flour in bowl add one glass of butter milk in it and mix well with hand blender add water according to need in it.
- Put the Bowl add oil in it and heat, once oil heated add mustard and cumin seed and add gram flour, butter milk mixer in it.
- Then add ginger garlic paste in it, and turmeric, chili powder, cumin coriander seed powder and sugar and mix.
- Wash the Drustick (Saragva) remove skin and boil it with little salt.
- Once saragva sticks are boil then add them in to the mixture and let it cook until it gets thick curry.
- once it can be cooked well then turn off the gas and serve it with chapati and plain rice or pulav.
No comments:
Post a Comment