Panchamrut Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 4 ટેબલ સ્પૂન દહીં - Yogurt
- 2 ટેબલ સ્પૂન ખાંડ - Sugar
- 4 ટેબલ સ્પૂન દૂધ - Milk
- 2 ટેબલ સ્પૂન મધ - Honey
- 1 ટેબલ સ્પૂન ઘી - Ghee
- તુલસી ના પાન - Basil leaves
- સૌ પ્રથમ ઠંડુ દહીં લઇ તેમાં ખાંડ ઉમેરી દો.
- પછી તેમાં દૂધ, મધ, અને ઘી નાખી બધુંજ બરાબર હલાવી દો.
- પછી તેમાં તુલસી ના પાન પાણી થી ધોઈ ને નાખી દો.
- પંચામૃત તૈયાર થઈ જશે.
No comments:
Post a Comment