Moong dal Tandalja ni bhaji nu shaak recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 1/2 કપ મગ ની દાળ (Moong dal)
- 1 જૂડી તાંદળજા ની ભાજી (Tandalja bhaji/ Tandaljo)
- તેલ (oil)
- 1 ટેબલ સ્પૂન જીરું (Cumin seed)
- હિંગ (Asafoetida)
- 1/2 ટીસ્પૂન હળદર (Turmeric)
- 1 ટીસ્પૂન મરચું (Chili)
- 2 ટામેટા (Tomato)
- ખાંડ (Sugar)
- 2 કળી લસણ (Garlic)
- 2 લીલા મરચાં (Green chili)
- મીઠું (Salt)
- મગ ની દાળ કલાક પહેલાં પલાળવી, તાંદળજા ની ભાજી ને ચૂંટી ને ઝીણી સમારવી અને સરસ રીતે ધોઈ નાખવી.
- ત્યારબાદ તાસરામા માં તેલ ગરમ કરવા મૂકી તેમાં લસણ મરચાં ની પેસ્ટ, જીરું, હિંગ, હળદર, મરચું, નાખી મગની દાળ ધોઈ ને વઘારવી.
- તેમાં તાંદળજા ની ભાજી નાખી ને ચઢવા દેવી.
- પછી તેમાં મીઠું, જીણા સમારેલા ટામેટા અને ખાંડ નાખી હલાવી દેવું ચઢી જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લેવું.
- મગ ની દાળ અને તાંદળજા ની ભાજી નું શાક ગરમ ગરમ સર્વ કરવું.
- First of all soaked the moong dal in water for 1 hour, and sort the tandalja bhaji and chopped small and wash it properly.
- Take one bowl add oil in it and heat, once oil heat add cumin seed, mustard seed, garlic chili paste, asafoetida, turmeric, red chili powder and add well washed Moong dal in it.
- Then add Tandalja ni bhaji it it and let cook.
- Then add Salt, Small Chopped Tomato, Sugar, and Mix well, and Turn off the Gas.
- Serve the Moong dal tandalja ni bhaji nu shaak.
No comments:
Post a Comment