Biranj Recipe in Gujarati Language:
બીરંજ (ઘઉં ની સેવ) બનાવવાની રીત :
Ingredients:
બીરંજ (ઘઉં ની સેવ) બનાવવાની રીત :
Ingredients:
- 250 ગ્રામ ઘઉં ની સેવ (Wheat Sev)
- પાણી (Water)
- દૂધ (Milk)
- 4 થી 5 ચમચી ઘી (Ghee)
- ખાંડ (Sugar)
- કાજુ (Cashew)
- બદામ (Almond)
- સૌ પ્રથમ સેવને જીણી કરી, એક તાસરામાં ઘી મૂકી.
- ઘી ગરમ થાય એટલે સેવ અંદર નાખી તાવેતાથી શેકવી, સેવ આછી ગુલાબી શેકાઈ જાય એટલે તેમાં પાણી અને દૂધ મિક્સ કરી ચાર વાડકી જેટલું ઉમેરવું.
- બધુંજ પાણી અને દૂધ ઉકળી અને બળી જાય એટલે જેટલું ગળ્યું બનાવવું હોય તે પ્રમાણે ખાંડ નાખવી.
- ખાંડ બધીજ ઓગળી તેનું પાણી બળી જાય અને ઘી છુટે એટલે તેમાં કાજુ બદામ ના ટુકડા નાખવા, અને ઇલાઇચી નો ભુક્કો નાખવો અને ગરમ ગરમ પીરસવું.
- અને જો ઠંડું ખાવું હોયતો થાળી માં પાથરી ફ્રીજ માં મૂકી દેવું ઠરી જાય એટલે સુખડી ની જેમ પીસ પાડીને સર્વ કરવું.