bajri flour sukhdi recipe

Bajri flour sukhdi Recipe : Millet flour Sukhdi

Ingredients:

  • Bajri Fine Flour - 1 Bowl (બાજરી નો જીણો લોટ)
  • Jaggery - 1/2 bowl  - (ગોળ)
  • Seasame seed - 1 teaspoon - (તલ)
  • khaskhas - 1 Tablespoon - (ખસખસ)
  • Ghee - 1/2 cup - (ઘી)
  • Crumbed Coconut 4 tabspoon - કોપરાની છીણ

Bajri flour Sukhdi Recipe :
  • Make the small pieces (crumbed) of jaggery
  • Heat the ghee and roasted the Bajri flour with small heat and make them pink in colour. now close the gas.
  • Now add sesame seed, poppy seed, coconut crumbed and jaggery into it.
  • Now mix the mixture well and spread them into a dish.
  • Make the Medium size pieces of Bajri Sukhdi.
બાજરી ના લોટ ની સુખડી

  • સૌ પ્રથમ ગોળ ને જીણો સમાંરવો, પછી ઘી ગરમ કરી તેમાં બાજરી નો લોટ શેકવો. 
  • પછી ધીમા તાપે લોટ એકદમ ગુલાબી થવા દેવો અને તેમાં ગોળ ઉમેરી બરાબર હલાવી દો. 
  • ગેસ બંધ કરી ને તલ, ખસખસ, ટોપરાની છીણ, અને ગોળ બરાબર હલાવી સુખડી ઠારી દેવી અને કટકા કરવા. 
  • બાજરી ના લોટ ની સુખડી તૈયાર છે.

This Bajri Flour Sukhdi is healthy Recipe in Winter Season for Health which gives you a energy in the Winter.

doodh pauva recipe

Doodh Pauva Recie in Gujarati Language :

Ingredients :

  • 500g Milk (દૂધ)
  • 1 bowl(બાઉલ) - Pauva (પૌવા)
  • Elaichi Powder (ઇલાઇચી પાવડર)  
  • Cashew (કાજુ) 
  • Almond (બદામ) 
  • Pista (પિસ્તા) 
  • 1/2 Bowl (બાઉલ) - Sugar (ખાંડ) 

Doodh pauva Recipe :

  • First Clean the Pauva with clean water. 
  • Then add the pauva into cool milk and mix them and add sugar into it. 
  • And add small pieces of cashew, almond, pista and elaichi powder. 
  • Put this mixure into freeze for cool.   
Doodh Pauva Recipe in Gujarati (દૂધ પૌઆ બનાવવાની રીત) :

  • સૌ પ્રથમ પૌઆ ને ચોખ્ખા પાણી થી ધોઈ ને મૂકવા. 
  • ત્યાર બાદ ઠંડા દૂધ ની અંદર પૌઆ ને નાખી, ચમચા થી હલાવવું, અને તેમાં ખાંડ પણ ઉમેરવી. 
  • અને કાજુ, બદામ, પીસ્તા, ના ટુકડા ઉમેરવા. ઈલાઇચી નો ભૂકો ભભરાવી હલાવી દેવું અને ફ્રિજ માં મૂકી દેવું. 
  • અને ઠંડુ થાય ત્યાર બાદ ઉપયોગ માં લઇ શકાય.
Note : 
This recipe can be made on sharad poonam without using freeze the mixure bowl can be put on the terrace and the cool moon light can make this doodh pauva cool and delicious. doodh pauva is the good recipe for the people suffering from Acidity.

fada lapsi using cooker

Fada Lapsi Recipe : (ફાળા લાપસી)

Ingredients :

  • 1 cup - ઘઉં ના થૂલી અથવા ફાળા Cracked Wheat
  • 1 cup - Sugar (ખાંડ) 
  • 1 cup - Water (પાણી)
  • 4 Tablespoon - Ghee (ઘી)
  • 1/2 Tablespoon - ઈલાઇચી નો ભૂકો - Elaichi Powder
  • 8 to 10 Dry Draksh - સૂકી દ્રાક્ષ

Fada lapsi Recipe in Gujarati (Fada lapsi in Coocker) :

  • કઢાઈ માં ઘી ગરમ કરી, ઘઉં ના ફાળા તથા દ્રાક્ષ ગુલાબી શેકવા, 
  • તેમાં 2 કપ પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે ખાંડ નાખો. 
  • ઉકળતું મિશ્રણ કુકર ના ડબ્બામાં રેડો, કૂકરના ડબ્બા ને કૂકરમાં મૂકી. 15 થી 20 મિનીટ બાફવા દો. 
  • ઠંડુ પડે એટલે બહાર કાઢી મિશ્રણ ને કઢાઈ માં પાછુ રેડો. 
  • ઈલાઇચી નો ભૂકો નાખી, ગરમી ઉપર મુકો અને હલાવો ફાળા લાપસી તૈયાર છે.

Fada Lapsi Recipe in English :

  • Take the ghee in the pan, make them hot and add wheat’s fada and draksh into it and roasted it, 
  • Then add 2 cup of water in it. 
  • Once water boil add the sugar, Pour mixture in to cooker canning (steel Dubba) , put the canning into cooker and allow 15 to 20 minutes Stewed.  
  • Cooled, the mixture out into a pan, sprinkle Elaichi powder, and then heat up once again. 
  • Now fada lapsi is ready.

moong dal pudla

Moong dal Pudla Recipe :

Ingredients :

  • 250g Moong Mogar Dal - મગની દાળ
  • 5 Green Chili - લીલા મરચા
  • 1 Piece Ginger - આદું
  • 1/4 Teaspoon Turmeric - હળદર
  • 2 Teaspoon Sesame seed - તલ
  • 3 Tabspoon Coriander - કોથમીર
  • Salt - મીઠું

Moong Dal Pudla Recipe in Gujarati Language : (મગની દાળ ના પુડલા)

  • મગની દાળ ને ધોઈ 3 થી 4 કલાક પલાળવી.
  • આદું, મરચા, ના કટકા નાખી. મિક્ષર માં પીસી વાટવી, વાટેલા ખીરામાં હળદર, મીઠું, તલ, કોથમીર, નાખી
  • બરાબર મિક્ષ કરો.
  • નોનસ્ટીક તવી ઉપર મધ્યમ કદના પાતળા પુડલા ઉતારો.
  • આ પુલ્લા સોસ કે કોથમીર ની ચટણી સાથે લઇ શકાય.

Moong dal pudla Recipe :
  • Soak the moong dal in a water upto 3 to 4 hour.
  • Add Ginger, Chili pieces in mixture and make paste, add turmeric, salt, sesame seed, coriander in a mixture.
  • Mix all the mixture well.
  • Make the pudla on non stick.
  • Serve this moong dal pudla with sauce or coriander chutney.

boil bastmati rice recipe

Boil Bastmati Rice Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 cup Basmati Rice - બાસમતી ચોખા
  • Half Bowl Water - પાણી અડધી તપેલી
  • Salt - મીઠું

boil basmati rice in gujarati language

Rice Recipe : (ઓસાવેલો બાસમતી ભાત)
  • સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી ઉકાળવા માટે મુકવું.
  • ત્યાર બાદ તેમાં મીઠું નાખવું. અને બરાબર પાણી ઉકળે, એટલે ચોખા ચોખ્ખા પાણીમાં ધોઈ ને પાણી નીતારી દેવું.
  • ત્યાર બાદ એં ચોખા ઉકળતા પાણી માં નાખી દેવા.
  • 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી માં ચોખા નો દાણો ચઢી જશે.
  • ચોખા ચઢી જાય એટલે કાણા વાળા બાઉલ માં ચોખા કાઢી લેવા.
  • જેથી વધારાનું બધુજ પાણી નીતરી જશે. - છુટા છુટા દાણા સાથે ભાત તૈયાર થઇ જશે. બાસમતી ભાત તૈયાર છે.
  • આ ભાત દાળ, કઢી કે રસાવાળા શાક સાથે લઇ શકાય.
Recipe :
  • Steam the Water in bowl.
  • Then add Salt in water and once proper steamed then add cleaned washed rice in a Steam Water.
  • once 4 to 5 times water overflows all rice are cooked well.
  • once rice is cooked well then put it into a bowl with a small holes so all the water can be removed.
  • Boil Rice is ready.

green peas dhokla recipe

Green Peas Dhokla Recipe in Gujarati Language :

(લીલા વટાણા ના ઢોકળા)

Ingredients:

  • 200g Dhokla flour - ઢોકળા નો લોટ
  • 100g Green Peas - લીલા વટાણા
  • 4 to 5 Green Chili - લીલા મરચા
  • 1 નંગ - આદું
  • 1 Teaspoon Mustard seed - રાઈ
  • 1 Teaspoon Sesame seed - તલ
  • Salt - મીઠું
  • Coriander - કોથમીર


Green Peas Dhokla Recipe in Gujarati Language :

  • સૌ પ્રથમ ઢોકળા ના લોટ ને પલાળવો, 
  • વટાણા ને સાફ કરી ચીલી કટર માં વાટવા. આદું, મરચા, પણ વાટવા આ બધું ઢોકળા ના ખીરાં માં ઉમેરી, જરૂર મુજબ મીઠું નાખવું. 
  • તપેલી માં કે કુકર માં પાણી ને ગરમ કરવા મુકવું, અને ઢોકળા ના સ્ટેન્ડ  માં થાળી ને થોડુક તેલ લગાવી ને વરાળ થી બાફવા. 
  • ઢોકળા થઇ જાય એટલે તેમાં રાઈ તલ નો વઘાર કરવો, 
  • ઉપર કોથમીર ભભરાવવી.

Green Peas Dhokla :
green peas dhokla recipe gujarati
  • Take dhokla flour and water in it, clean the green peas with water and add it into chili cutter, also add ginger, green chili, and make their paste and add it into dhokla khira. add salte to taste, 
  • Boil the water in pan or big cooker and put the dhokla stand and then take little oil in dish and spread and cover all inside area, 
  • Then spread dhokla khiru into it, now this plate put on the dhokla stand and boil this dhokla by hot water steam. 
  • Once dhokla are ready then sprinkle mustard and seasame tadka on it and sprinkle small chopped corainder leaves on it.


Green Peas are Generally available in winter season, and deep-freeze green peas are available all round the year. it is good source of protein and green peas are very good source of protein and energy.

khaman recipe gujarati style

Khaman Recipe in Gujarati Language :

[ ખમણ ] 
Ingredients :
  • 2 કપ - Gram flour - ચણા નો લોટ
  • 2 કપ - Water - પાણી
  • 1 ટી સ્પૂન - Salt - મીઠું
  • 1 ટી સ્પૂન - Lemon flower - લીંબુ ના ફૂલ
  • 2 ટી સ્પૂન - Sugar - ખાંડ
  • 1 ટી સ્પૂન - Soda - સોડા
  • 2 ટી સ્પૂન - Oil - તેલ
For Fry (tadka) Ingredients : (વઘાર માટે)
  • 3 ટી સ્પૂન - oil - તેલ
  • 1 ટી સ્પૂન - Mustard seed - રાઈ
  • 3 ટી સ્પૂન - Sugar - ખાંડ
  • 1/4 ટી સ્પૂન - Ghee - ઘી
  • 3 Green Chili Pieces - લીલા મરચા ના ટુકડા
  • 1/2 cup water - અડધો કપ પાણી
Decoration/ Garnish :
Small Chopped Coriander Leaves - જીણી સમારેલી કોથમીર

Khaman Recipe in Gujarati Language :
  • ચણા ના લોટ માં તેલ, મીઠું, ખાંડ, અને લીંબુ ના ફૂલ, નાખી પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. 
  • ઢાકણી માં અથવા મોટા તપેલા માં પાણી મૂકી, ગરમી ઉપર મુકો. 
  • વરાળ આવે એટલે ચણાના લોટ ના ખીરા માં સોડા નાખી, એકજ દિશા માં ફીણવું જેથી ખીરું હલકું થઇ જશે. પાણી માં હાથો આવેલો ખીરું વેડી વરાળે 10 થી 20 મિનીટ બાફો. 
  • પાણી માંથી બહાર કાઢી ઠંડા પાડો. 
  • તેલ ગરમ કરી રાઈ, અને હિંગ નો વઘાર કરો, લીલા મરચા, પાણી, ખાંડ, લીંબુ નો રસ, અને થોડું મીઠું, નાખી વઘાર માં વેડો. 
  • ખાંડ ઓગળે એટલે આ વઘાર વાળું પાણી ખમણ ઉપર રેડો 
  • ખમણ ના પીસ કરવા, જેથી પાણી નીચે ઉતરી જશે અને ખમણ પોચા થશે, કોથમીર ભભરાવી પીરસવું,
Recipe :
  • Take Gram flour add oil, salt, sugar and citric acid and add water to prepare the beestings.
  • Take one big bowl and add water to boil.
  • Once steam out add soda in gram flour and mix it in a one direction so the beestings can be light. 
  • Boil the beesting on steam 10 to 20 minute in a plate on a boiled water.
  • Once cooked come out and let it be cool.
  • Heat the oil and crack the mustard seed, and asafoetida, add green chili, water, sugar, lemon juice, and salt.
  • Once Sugar is melted then sprinkle this tadka water on khaman.
  • Make the piece of khaman, so all the tadka water is goes down and khaman is soft.
  • Sprinkle the coriander and serve.  
khaman is the best farsan in gujarati dish and menu in social and occasional events in gujarati families. and it is also famous in morning breakfast - khaman with chutney.

pani puri recipe

Pani Puri Recipe in Gujarati Language:

Ingredients for Pani puri water:
  • 1 Big bowl (Black Chickpea or kala chana) દેશી ચણા  
  • 5 to 6 Potato (બટાકા) 
  • 10 to 15 Green chili - (લીલા મરચા)
  • Cumin seed - (જીરું)
  • Black salt - (સંચર)
  • 2 to 3 - Lemon - (લીંબુ)
  • Coriander - (કોથમીર)
  • Salt - (મીઠું)
Ingredients for Sweet Pani Puri Water/chutney:
  • Dates - (ખજુર)
  • Tomato - (ટામેટા)
  • Jaggery (ગોળ) 
  • Salt (મીઠું) 
  • Coriander cumin Powder (ધાણાજીરું)
  • Red Chili Powder (લાલ મરચું)
  • Amchur powder - (Mango powder) (આંબોડીયા નો પાવડર)
Recipe for Pani Puri Masala :

(ચણા બટાકા નો મસાલો તૈયાર કરવો)
  • સૌ પ્રથમ સાદા દેશી ચણા કુકર માં બાફી લેવા. 
  • બટાકા ને પણ બાફી લેવા, પછી બટાકા ની છાલ ઉતારી બટાકા ચણા નો ભેગો, એક તાસ માં માવો બનાવવો. ચણા બટાકા હાથ થી ચોળી, તેમાં લીલા મરચા અને કોથમીર ની પેસ્ટ બનાવી, તેમાં નાખવી તેમજ સહેજ લીંબુ નાખવું. 
  • મીઠું અને સંચર નાખી માવો તૈયાર કરવો.
pani puri filling

પાણી પૂરી નું પાણી બનાવવાની રીત : (Pani Puri Pani (Water) Recipe)
  • સૌ પ્રથમ ફુદીનો અને કોથમીર તેમજ લીલા મરચા, જીણા સુધારી ચોખ્ખા પાણી થી ધોઈ લો.  
  • મિક્ષર ના બાઉલ માં ફુદીનો, કોથમીર, લીલા મરચા, તેમજ જીરું, મીઠું, સંચર, લીંબુ 4 નંગ જેટલું નીચોવી મિક્ષર માં સહેજ પાણી નાખી એકદમ જીણું ક્રશ કરી લેવું.  
  • 4 થી 5 લોટા જેટલું પાણી એક તપેલી માં લઇ તે બધુંજ ક્રશ કરેલું ઉમેરી દેવું અને એક મોટા ચમચા થી બધુજ હલાવી પાણી તૈયાર કરવું ચાખી ને ઓછુ લાગે તો એ પ્રમાણે ઉમેરવું.
ગળ્યું પાણી બનાવવાની રીત : (Pani Puri Sweet Chutney)
  • ખજુર, ટામેટા, આંબોડીયા પાવડર, બધુજ પાણી માં નાખી, બાફી દેવું સાથે ગોળ પણ બાફવા માં નાખી દેવો.
  • બધુંજ બફાઈ જાય એટલે બ્લોવેર મશીન ફેરવી ગરણી થી ગાળી લેવું. 
  • ત્યાર બાદ મીઠું, મરચું, ધાણા જીરું , નાખી સહેજ ઉકાળી લેવું. 
  • ગળી પાણી પૂરી ની ચટણી તૈયાર છે.
pani puri recipe
Pani Puri - (Pakodi)


Pani Puri Spicy Water:
  • Take Mint, Coriander, Green Chili and Wash them well with water and chopped it small.
  • Take Mixer bowl and add mint, coriander, green chili, cumin seed, sancara, lemon juice of 4 lemon and add little water in the bowl and crushed all the ingredients well.
  • Take one big bowl and add 10 Glass of water and add the crushed mixer in it and from big spoon mix it well in water, and add the salt according to taste. 
In Ahmedabad city of Gujarat Region some Pani Puri (Gol gappa) Vendors are Famous in Gujarat.

tikhi puri recipe

Tikhi Wheat Flour Puri Recipe : Tikhi Puri

Ingredients :
  • 3 Big bowl Wheat flour - રોટલી નો લોટ
  • 1 Medium bowl wheat flour - 1 મીડીયમ બાઉલ ભાખરી નો લોટ
  • Salt - મીઠું
  • Cumin Seed - જીરું
  • sesame seed - તલ
  • Caraway seed - અજમો
  • Turmeric - હળદર
  • Chili Powder - મરચું
  • oil - તેલ
  • Coriander Cumin Seed Powder - ધાણા જીરું
Recipe :
  • સૌ પ્રથમ મોટી તાસ માં બંને લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, અજમો, તલ, જીરું, નાખી મુઠી વડે તેટલું તેલ નાખી. કઠણ લોટ બાંધવો. 
  • પછી તેના નાના ગુલ્લા કરી, સરસ નાની ગોળ પુરી વણવી. 
  • ગેસ ઉપરતાસરા માં તેલ મૂકી પુરી કડક ગુલાબી થાય તેવી તળી લેવી.
નોધ આ તીખી પુરી માં લીલી મેથી પણ નાખી શકાય ટેસ્ટ સારો આવે છે.

tikhi puri recipe
Tikhi Puri Recipe in English :
Take one pan add wheat flour two types. add  the salt, turmeric, chili powder, caraway seed, sesame seed, in it and add oil in it, and prepare kanek to make it small dough pieces. and now make (roll out in round shape) the puri and fry it, like little pink in colour.

This tikhi puri is a good dry spicy snack for home and on travel tours outing snack. and made on festivals like shitala satam in gujarat and on kali chaudas on Diwali.

methi na vada

Methi Na Vada Recipe in Gujarati Language: 

( મેથી ના વડા )  

Ingredients :
  • Fenugreek - 500 Gram (લીલી મેથી 500 ગ્રામ)
  • Millet Flour - 2 Bowl Bajri Flour (બાજરી નો લોટ 2 વાડકી)
  • Wheat Flour - 1 Bowl (1વાટકી રોટલી નો ઘઉં નો લોટ 1 વાડકી)
  • 1/2 Bowl Wheat Flour - (ભાખરી નો લોટ 1/2 વાડકી)
  • Green chili (લીલા મરચા)
  • Ginger (આદું)
  • Garlic (લસણ)
  • Coriander (કોથમીર)
  • Yogurt - 1/2 bowl (દહીં 1/2 વાડકી)
  • Sugar (ખાંડ)
  • Turmeric - (હળદર)
  • Chili Powder - મરચું પાવડર
  • Coriander - Cumin Seed Powder (ધાણા જીરૂ)
  • Oil - (તેલ)
methi na vada
Methi na Vada 
Recipe:
  • સૌ પ્રથમ એક મોટી તાસ માં બાજરી નો લોટ, રોટલી નો લોટ, ભાખરી નો લોટ, મિક્ષ કરી. 
  • તેમાં લીલા મરચા, આદું, લસણ, લાલ મરચું, હળદર, ધાણા જીરૂ, દહીં, ખાંડ, બધુંજ નાખી દેવું.
  • મેથી ને જીણી સમારી ની ચોખ્ખા પાણીમાં સરસ રીતે ધોઈ ને તેને પણ લોટ માં ઉમેરી, તેલ નું મોંણ નાખી લોટ બાંધવો. 
  • ત્યાર બાદ સરસ ગોળ ગોળ વડા ટીપવા, ત્યાર બાદ ગેસ પર તાસરા માં વધારે તેલ મૂકી, તેના વડા તળી લેવા. 
  • આછા ગુલાબી વડા તળી બહાર કાઢવા. 
  • ગરમ ગરમ ચા સાથે ખાઈ શકાય.
Recipe :
  • First take one bowl and add millet flour, chapati flour (rotli no lot), bhakhri flour (ghau no lot) and mix them all well.
  • Add Green chili, ginger, garlic, red chili powder, turmeric, cumin coriander seed powder, yogurt, sugar.
  • Wash the methi in a clean water and chopped it in a small pieces and add it in flour and add oil and make dough.
  • Then make biscuit type shpe vada then take oil in fry pen and fry them.
  • Fry them light pink in colour then take out.
  • Serve it with Hot tea or take it with yogurt.

Methi na vada is monsoon special snack recipe in gujarati families and on shitla satam festival this recipe can be made in every gujarati homes and also on kali chaudas in diwali. you can also takes while go for a travel.

farali bataka ni suki bhaji

Bataka Ni Suki Bhaji Recipe in Gujarati Language:
(બટેકા ની સુકી ભાજી)

Ingredients :
  • 500 ગ્રામ Potato -  (બટાકા)
  • 7 થી 8 Green Chili  (લીલા મરચા)
  • 1 Small piece Ginger - (આદુ)
  • Groundnut seed (મગફળી)
  • Sesame seed (તલ)
  • Turmeric (હળદર)
  • Salt (મીઠું)
  • Lemon (લીંબુ)
  • Sugar (ખાંડ)
  • Curry leaves (મીઠો લીમડો)
  • Coriander (કોથમીર)
bataka ni sukhi bhaji recipe
Bataka ni suki bhaji


Bataka ni Suki Bhaji Recipe in Gujarati :
  • સૌ પ્રથમ બટેકા ને કુકર માં બાફી લો. 
  • બટેકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેના ટુકડા કરવા અને ઠંડા થવા દો. 
  • ત્યાં સુધી લીલા મરચા, આદુ, ખલમાં ખાંડી જીણું કરી દો. 
  • ત્યાર બાદ સિંગ અને તલ પણ ખલમાં ખાંડી ભૂકો કરવો, 
  • ત્યાર બાદ ગેસ પર તાસ માં તેલ મૂકી, તેમાં જીરા નો વઘાર કરી. તેમાં મીઠો લીમડો, હિંગ, બટેકા ના ટુકડા નાખી. તેમાં સિંગ, તલ નો ભૂકો અને હળદર, મીઠું, ખાંડ, નાખવી. 
  • લીંબુ નો રસ નાખો અને ત્યારે બાદ તેની ઉપર જીણી સમારેલી કોથમીર ભભરાવવી. 
  • બટેકા ની સુકી ભાજી તૈયાર છે, એમાં સહેજ પણ પાણી ઉમેરવું નહિ.

Dry Potato Bhaji Recipe :

  • First boil the potato in cooker then remove the potato skin, and make their small pieces and keep them aside. 
  • Then make the green chili, Ginger paste, and then ground nut seed and sesame seed also crush in mixer. then take fry pan add little oil in it. 
  • Add Cumin Seed in it, once it can heated. add curry leaves, Asafoetida, Salt, Sugar in it. 
  • Then add Lemon juice, and Sprinkle chopped Coriander on it. 
  • Potato dry bhaji is ready to serve.

dudhi cabbage mix muthia recipe

Dudhi, Cabbage, Coriander, Cooked Rice Mix Muthia Recipe in Gujarati Language :

Ingredients:
  • 3 Bowl wheat flour (ભાખરી નો લોટ)
  • 500 ગ્રામ - Dudhi/ Doodhi - Bottle gourd (દુધી)
  • Cabbage - Half - Cauliflower (કોબીજ)
  • Coriander leaves - 1 Bowl - કોથમીર 
  • Cooked Rice - (વધેલો રાંધેલો ભાત)
  • Caraway seed - અજમો
  • Sesame seed - (તલ)
  • Turmeric - હળદર
  • Salt - મીઠું
  • Red Chili powder - મરચું 
  • Green chili - લીલા મરચા 
  • Garlic - લસણ 
  • Coriander Cumin Seed powder - ધાણાજીરું
  • Tart yogurt - ખાટું દહીં
  • Oil - તેલ 
  • Citric acid - સાજી ના ફૂલ ચપટી
gujarati muthia recipe
Gujarati Muthia
Recipe :
  • સૌ પ્રથમ એક મોટી તાસ માં દુધી અને કોબીજ ને છીણી લેવું. 
  • પછી તેમાં જિણી સમારેલી કોથમીર અને રાંધેલો ઠંડો ભાત મિક્ષ કરવો. 
  • ત્યારબાદ તેમાં ઘઉંનો ભાખરી નો લોટ નાખી, તેમાં હળદર, મીઠું, લાલ મરચું, તેમજ તલ, અજમો, તેમજ લીલા મરચા, લસણ, ની પેસ્ટ, દહીં અને ખાંડ અને મોંણ માટેનું તેલ નાખી હાથ થી ચોળી બધું એક મિક્ષ કરી લેવું. 
  • સહેજ પાણી ઉમેરી હાથ થી ગોળ મુઠિયા ના લાંબા રોલ વાળી વરાળે બાફવા મુકો. (તપેલી માં પાણી મૂકી તેના ઉપર કાણા વાળી ચાયણી માં ગોળ વાળેલા મુઠીયા ના રોલ ઉપર ઉપરી સરસ રીતે મૂકી દેવા.) આવી રીતે તેને બાફવા મુઠીયા બફાઈ જાય એટલે તેને ઠંડા પાડી તેના પીસ પાડવા. 
  • ત્યારબાદ એક તપેલી માં બે ચમચી તેલ મૂકી, તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને હિંગ નાખી મુઠિયા તેમાં નાખી વધારી લેવા.
  • ત્યારબાદ ઉપર જીણી સમારેલી કોથમીર ભભરાવી ગરમ ગરમ મુઠિયા પીરસવા. 
Recipe:
  • Take one Pan and Crumb the Bottle gourd (Dudhi/Doodhi) and Cabbage.
  • Then add Small Chopped Coriander and Morning Cooked Rice in it. (adding rice is optional it makes muthiya smooth and tasty).
  • Then add Wheat flour in it and add turmeric, salt, red chili powder, sesame seed, caraway seed, green chili, garlic paste, yogurt, sugar and oil and mix it all well.
  • Add little Water and make Round long Muthia Rolls and Boil them using Steam.
  • Once Muthia boiled then let them aside for few minute to cool.
  • Then cut them in small round pieces and take pan and add two teaspoon oil in it, and add mustard seeds, sesame seed, curry leaves, and asafoetida and Muthia pieces and mix all them well add the sugar according to taste.
  • then Sprinked Small Chopped Coriander on it and Served it Hot with Tea.



sabudana khichdi

Sabudana Khichdi Recipe (Gujarati style) :

Ingredients :
  • Sabudana - 500g (સાબુદાણા)
  • Potato - 2 Piece (બટાકા)
  • Lemon - 2 (લીંબુ)
  • Green Chili - 4 to 5 piece (લીલા મરચા)
  • Ground Nut Seeds (સિંગદાણા)
  • Coriander Leaves (કોથમીર)
  • Crushed Coconut (ટોપરાની છીણ)
  • Pharali Chevado - ફરાળી ચેવડો
  • Pomegranate Seeds - (દાડમ ના દાણા)
  • Banana Chips - (કેળા વેફર)

Sabudana Khichdi Recipe :
sabudana khichdi recipe
Sabudana Khichdi

  • Take one bowl and fill it with water then add Sabudana in it, 
  • Then cut the potatoes in small pieces, and cut the green chili into small pieces, then add oil in fry pen.
  • And add cumin seed, asafoetida, curry leaves, sesame seed, green chili add and mix it little, and add potatoes in it, 
  • Then after add salt, turmeric, and sprinkled lemon juice and sugar in it and mix it, and hide bowl mouth with plate and add water on the plate, and keep the potatoes cooked, after potatoes cooked well, then add sabudana and give heat and cooked. 
  • Once sabudana khichdi is ready then served in it a dish, and farali cevado, coconut crushed, pomegranate and coriander leaves and kela wafer crumb on it.   
Sabudana Khichdi in Gujarati Language :
  • સૌ પ્રથમ સાબુદાણા ને 2 કલાક પાણીમાં ડુબાડી રાખો. 
  • ત્યારબાદ બટાકા ઝીણા ઝીણા સુધારવા. લીલા મરચા ઝીણા સુધારવા. 
  • એક કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો, તલ, લીલા મરચા નાખી સહેજ હલાવી, તેમાં બટાકા નાખવા. 
  • સહેજ હળદર, મીઠું નાખી લીંબુ નીચોવી ખાંડ નાખી ઉપર થાળી માં પાણી મૂકી ચઢવા દો. 
  • બટાકા ચઢી જાય એટલે સાબુદાણા નાખી સહેજ શેકાવા દો. 
  • સાબુદાણા ની ખીચડી તૈયાર થઇ જાય, એટલે ડીશ માં પીરસી તેની ઉપર ફરાળી ચેવડો, ટોપરાની છીણ ઝીણી કોથમીર, દાડમ ના દાણા, કેળાની વેફર નો ભુક્કો કરી, ભભરાવો ગરમ ગરમ પીરસો.

kadhi recipe

Gujarati Kadhi Recipe in Gujarati Language :

Ingredients :
  • Yogurt - (દહીં) - 1 Bowl 
  • Gram flour - (ચણા નો લોટ) - 2 Tablespoon  
  • Green Chili (ગ્રીન મરચા) 6 to 7 
  • Garlic (5 થી 6 કળી લસણ) - 5 to 6 piece 
  • Salt (મીઠું)
  • Sugar (ખાંડ)
  • Ghee - 2 tea spoon (ઘી)
  • Cumin seed (જીરું)
  • Fenugreek seed (મેથી)
  • Asafoetida (હિંગ)
  • Curry leaves - મીઠો લીમડો
  • Cinnamon - તજ
  • Cloves- Laung - લવિંગ 
  • Black pepper - મરી
kadhi recipe gujarati style
Gujarati Kadhi - (ગુજરાતી કઢી) 

Kadhi Recipe :
  • Take 1 big bowl then add 1 bowl yogurt in it, add gram flour and two glass water and add salt, sugar, green chili and garlic paste, then mix it well with blender. 
  • Then leave it on slow flame, then on second burner take one small bowl and add ghee and once heated add cumin seed, fenugreek, hing, curry leaves, cloves, Cinnamon, black pepper, add this tadka into kadhi and give 4 to 5 boiling (ઉભરો). 
  • Stand there and mix it well and brewed it well. 
  • Then after add fresh chopped coriander in it, and served this tasty Kadhi with Pearl Millet's Rotala, or with Rice or with Simple khichdi (સાદી ખીચડી). or vaghareli khichdi.
Gujarati Kadhi Recipe in Gujarati Language :
  • એક મોટી તપેલી માં 1 બાઉલ દહીં લઇ તેમાં ચણાનો લોટ નાખી, બે ગ્લાસ પાણી ઉમેરી તેમાં મીઠું, ખાંડ, લીલા મરચા, સુકું લસણ, બધુજ ઉમેરી બ્લેન્ડર ફેરવી એક મિશ્ર કરી લેવું. 
  • ત્યારબાદ તેને ધીમા તાપે ઉકાળવા મૂકી, બીજી બાજુ એક નાની વાટકી માં ઘી મૂકી વઘાર આવતા તેમાં જીરું, સુકી મેથી, હિંગ, મીઠો લીમડો, તજ, લવિંગ, મરી, નાખી તે વઘાર કઢી માં ઉમેરી લો. 
  • ત્યાર બાદ કઢી ના 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી તેની સાથે ઉભા રહી તેને હલાવી ને ઉકાળવી, ત્યાર બાદ જીણી સમારેલી કોથમીર ઉમેરવી. 
  • ગરમ ગરમ કઢી બાજરી ના રોટલા, ભાખરી કે ભાત અથવા પુલાવ સાથે લઇ શકાય.

toor dal recipe


Toor Dal Recipe in Gujarati Language : (Gujarati Dal Recipe)

Ingredients :
  • 1 Bowl Toor Dal (તુવેરની દાળ)
  • Ground nut According to Taste (મગફળી ના દાણા)
  • Salt (મીઠું)
  • Jaggery (ગોળ)
  • Fenugreek (મેથી)
  • Red Chili Powder
  • Turmeric (હળદર)
  • Asafoetida (હિંગ)
  • Cumin Coriander Seed Powder
  • Coriander (કોથમીર)
  • Tomato - 1 piece (ટામેટું)
  • Curry Leaves - (મીઠો લીમડો)
  • Lemon - 1 piece (લીંબુ) 
Recipe :
Tuvar Dal Recipe Gujarati Style
Toor Dal
  • First wash the toor dal with clean water and take the water in pressure cooker as the toor dal boiled completely,
  • And add ground nut, salt, jaggery, fenugreek in it and cooked it with 4-5 whistle with on medium flame. 
  • Now toor dal is cooked in the cooker then add turmeric, salt, chili powder and for sour add small chopped tomato, and 1 lemon juice add into it.
  • Now blend this toor dal and mix it well, then put the toor dal on flame for heat, in Second stove into a small bowl Take oil and add mustard seed, curry leafs, (asafoetida)hing, long, fry and add this tadka into toor dal. 
  • And cook this toor dal five minutes and then add coriander leafs on it.
Tuvar Dal Recipe : (ગુજરાતી દાળ)
  • સૌ પ્રથમ તુવેરની દાળ ને સ્વચ્છ પાણી થી ધોઈ ને તેમાં દાળ ચઢે તેટલું પાણી મૂકી તેમાં સિંગ દાણા, મીઠું, ગોળ, સુકી મેથી, નાખી બાફવી.  
  • હવે દાળ બફાઈ ગઈ હોય તો તેમાં હળદર, મરચું, મીઠું, ધાણા જીરું નાખી વલોણી થી દાળ ને મિશ્ર કરી લેવી. 
  • ત્યારબાદ દાળ ઉકળવા મુકવી. 
  • બીજી બાજુ એક વાટકી માં તેલ મૂકી તેમાં રાઈ, મીઠો લીંબડો, હિંગ, નો વઘાર કરી દાળ માં ઉમેરવો.  
  • ખટાશ માટે લીંબુ નીચોવો તથા એક જીણું સુધારેલું ટામેટું ઉમેરો. 
  • ત્યારબાદ કોથમીર જીણી સુધારી ઉપર ભભરાવવી.

farali bhajiya

Farali Bhajiya Recipe in Gujarati : 

ફરાળી ભજીયા (ફરાળ માટે)

Ingredients:
  • Amaranth flour - 100g (રાજગરો)
  • Water chestnut flour - 200g (સિંગોડાનો લોટ)
  • Banana - 1 piece ( કેળું )
  • Potato - 1 piece (બટાકા)
  • Coriander ( કોથમીર )
  • Green Chili ( લીલા મરચા )
  • Salt - (મીઠું)
  • Sugar (ખાંડ)
  • chili powder (દળેલું સુકું મરચું પાવડર)
  • Ghee according to taste (ઘી)
  • yogurt (દહીં)
Recipe:
  • સૌ પ્રથમ રાજગરાના અને સિંગોડાના લોટ માં પાકા કેળા અને બટાકા નો માવો ઉમેરવો, 
  • ત્યારબાદ તેમાં બાકીનો બધો મસાલો ઉમેરી દહીં નાખવું, 
  • ત્યારબાદ તેનું ભજીયા નું ખીરું તૈયાર કરવું, 
  • તેલ ગરમ થયા પછી ધીમા તાપે, નાના નાના ભજીયા ઉતારવા.
Farali Bhajiya :
  • First of all take amarnath flour and water chestnut flour melt the banana and boiled potato in it, 
  • And add rest spices in it, and add yogurt in this mixure.
  • Then prepare the bhajiya khiru. and heat the oil for frying bhajiya 
  • Make the small dough into the oil after it well heat and fry bhajaiya now. 
  • Faradi bhajiya is ready. 
  • specially this recipe is taking on fast day.

dal dhokli recipe

Dal dhokli Recipe in Gujarati Language : (Gujarati Style)

Ingredients :
    dal dhokli recipe
    Dal dhokli
  • 1 Bowl Toorl Dal (તુવેરની દાળ)
  • Groundnut seeds (સીંગ દાણા)
  • Salt (મીઠું)
  • Jaggery (ગોળ)
  • Dried fenugreek (સુકી મેથી)
  • 3 bowl small wheat flour (રોટલી નો લોટ)
  • 1 bowl wheat flour (ભાખરી નો લોટ)
  • Chili powder (મરચું)
  • Turmeric (હળદર)
  •  Coriander cumin (ધાણા જીરું)
  • Sesame seed (તલ)
  • Cumin seed (જીરું)
  • Caraway seed (અજમો)
  • Oil (તેલ)
Dhokli Recipe :

1. First wash the toor dal properly with clean water, add the enough water as toor dal well cooked, and add ground nut, salt, jaggery, dry fenugreek in to make them boiled in pressure cooker.

2. Now take 3 bowl wheat flour (રોટલી નો લોટ), wheat flour (ભાખરી નો લોટ) and mix both flour well add little oil and add according to taste salt, chili power, turmeric, coriander cumin, sesame seed, caraway seed, and make the chapatis type big parathas and cut them in square shapes or as you preffered. 

3. Now check the toor dal is boiled well then add the salt, turmeric, chili powder, corander powder in it and mix it well and make the mixer thin. then keep the toor dal to heat and give tadka  using, taking oil in small bowl and add mustard seed, curry leafs, asafoetida (hing), and add this tadka to toor dal. 

4. And add pieces of chapatis which you are cutting in shpes, in the toor dal, and make to heat them well and then at last add the lemon juice, coriander leafs sprinked in it. your delicious mouth watering dal dhokli is ready to eat.
            
Dal Dhoki Recipe:

  • સૌ પ્રથમ તુવેરની દાળ ને સ્વચ્છ પાણી થી ધોઈ ને તેમાં દાળ ચઢે તેટલું પાણી મૂકી તેમાં સિંગ દાણા, મીઠું, ગોળ, સુકી મેથી, નાખી બાફવી. 
  • દાળ બફાય ત્યાં સુધી 3 વાડકી રોટલીનો, 1 વાટકી ભાખરી નો લોટ મિક્ષ કરી, તેમાં તેલનું મોંણ નાખો. 
  • ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, તલ, આખું જીરું, અજમો, ઉમેરી, પરોઠા જેવો લોટ બાંધવો. 
  • હવે દાળ બફાઈ ગઈ હોય તો તેમાં હળદર, મરચું, મીઠું, ધાણા જીરું નાખી વલોણી થી દાળ ને મિશ્ર કરી લેવી ત્યારબાદ દાળ ઉકળવા મુકવી. 
  • બીજી બાજુ એક વાટકી માં તેલ મૂકી તેમાં રાઈ, મીઠો લીંબડો, હિંગ, નો વઘાર કરી દાળ માં ઉમેરવો. 
  • હવે લોટ ના મોટા લુવા કરી મોટા રોટલા વણવા, 
  • ત્યાર બાદ તેના ચપ્પા વડે ત્રિકોણ પિસ પાડી દાળ માં ઉમેરવા. 
  • ઢોકળી ચઢી જાય એટલે એમાં લીંબુ નીચોવી ખટાસ નાખવી, ત્યારબાદ કોથમીર જિણી સુધારી ઉપર ભભરાવવી દાળ ઢોકળી તૈયાર છે.   

mix bhajiya recipe

Mix Bhajiya Recipe in Gujarati Language :

Mix leafy vegetable pakoras (potato, onion, fenugreek, coriander, vadhvani green chili)

Ingredients :

  • Vadhvani thick Green Chili - 2 to 3 piece (જાડા વઢવાણી મરચા) vadhvani marcha
  • Potato : 2 to 3 piece - (બટાકા)
  • Onion : 2 to 3 piece - (ડુંગળી)
  • 1 bowl : Green Fenugreek - (લીલી મેથી)
  • According to taste : Coriander leaves - (કોથમીર)
  • 2 bowl : Gram flour - (ચણા નો લોટ)
  • Salt - (મીઠું)
  • Pinch of Turmeric - (હળદર)
  • Chili Powder - (લાલ મરચું પાવડર)
  • Carbonate of soda (સાજીના ફૂલ)

Mix Bhajiya Recipe :
  • સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લઇ, તેમાં ચપટી હળદર, મરચું, મીઠું સહેજ સાજી ના ફૂલ નાખો.
  • તેમાં પાણી ઉમેરી બહુ જાડું નહિ અને બહુંજ પાતળું નહિ, તેવું મિડીયમ ખીરું તૈયાર કરવું. 
  • ત્યારબાદ તેમાં મોટી છીણી થી બટાકા, ડુંગળી ને છીણી તેમાં ઉમેરવા. 
  • તેમજ લીલી મેથી ને ઝીણી સુધારી તેમાં ઉમેરવી, અને સાથે કોથમીર પણ ઉમેરવી. 
  • વઢવાણી મરચા ઝીણા સુધારી તેમાં ઉમેરવા. 
  • ત્યારબાદ બધું હાથ વડે એક મિક્ષ કરી, તેલ ગરમ કરવાં મૂકો.
  • અને હવે લુવા મૂકી, તેના ભજીયા ઉતારવા. 
  • ગરમ ગરમ ભજીયા ચા સાથે તેમજ કોથમીર ની કે દહીંની ચટણી સાથે લઇ શકાય.
mix bhajiya
મિક્સ ભજીયા 
Recipe:
  • Take one bowl add gram flour and add pinch of turmeric, chili powder, carbonate of soda, and add water then mix the mixture well. 
  • And keep it like not too thick, not too thin. prepare a medium to beestings.
  • Then after potato, onion grate and add into the mixture. 
  • And make the small pieces vadhvani chili and green fenugreek and coriander and also add it into the mixture. 
  • Mixed everything by hand to strike her pakoras. you can serve this bhajiya with tea or coriander or yogurt chutney. 
Note:
you can also add the small grated Paneer if you want to make the Pakoras more crispy and tasty. this is the top recipe for monsoon and winter season. 

wheat fada khichdi

Wheat Fada Khichdi Recipe (spicy khichdi) in Gujarati Language:

Ingredients :
  • 2 cup broken wheat  (ઘઉંના ફાડા
  • 1 cup Toor Dal (તુવેરની દાળ) 
  • 1/2 cup Groundnut (મગફળી ના દાણા) 
  • 4 - 6 piece kharek (ખારેક) 
  • 2 piece Cinnamon (તજ) 
  • 2 piece Laung (લવિંગ) 
  • 2 Piece Dry Red chilies (સૂકા લાલ મરચાં) 
  • 6-8 Leaf of curry leaves (મીઠો લીમડો) 
  • Asafoetida (Hing) (હિંગ), Turmeric for taste (હળદર)  
  • Salt (મીઠું) 
  • Sugar (ખાંડ) 
  • Ginger (આદું) , Chili spinched (મરચું)
  • For fry Oil (તેલ) and Mustard (રાઈ)  
Recipe :
  • First soak wheat 12 hrs in warm water, and soak toor dal two hours in water. 
  • Then take more water in cooker (because wheat need more water for boiled) and boil wheat in it. 
  • Once wheat is boiled then in same cooker with wheat, add toor dal for boil without taking out wheat from cooker. 
  • Then put oil in big bowl heat it, and add mustard, ginger, chili, hing, turmeric, coriander leaf in it and then add the cooked boiled wheat and toor dal in it. 
  • And add sugar and salt then mix it well and leave on heat two three minutes to cook well. 
  • Wheat fada healthy khichdi is ready. 
  • You can also add it into your gujarati or khathiawadi menu in social function.
Wheat fada khidi Recipe in Gujarati language:
  • સૌ પ્રથમ ઘઉં ને 12 કલાક હુંફાળા પાણીમાં પલાળો, તેમજ દાળ ને 2 કલાક પલાળવી.
  • ઘઉં ને કુકરમાં ડૂબાડુબ પાણીમાં છુટા બાફવા.
  • કુકર ઠંડુ પડે પછી તેમાં ને તેમાંજ તુવેર ની દાળ નાખવી અને ફરી ચઢવવા મૂકો.
  • મોટા તપેલામાં તેલ ગરમ કરી તુવેર ની દાળ, સિંગ દાણા, ખારેક થોડીક બફાવા દો.
  • વઘાર માટે ની સામગ્રીમાં રાઈ, હીંગ, સૂકા મરચાં નો વઘાર કરી વઘારમાં જ આદું મરચાં નાખી બાફેલાં ઘઉં અને તુવેર ની દાળ નું મિશ્રણ ઉમેરી દો.
  • ખાંડ ને મીઠું નાખી મિશ્રણ ને ખદખદાવો એટલે સ્વાદિષ્ટ ઘઉં નો ખીચડો (ખીચડી) તૈયાર થઇ જશે.

wheat flour sukhdi recipe

Wheat flour Sukhdi Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 cup wheat flour (ઘઉં નો ઝીણો લોટ)
  • 1 Quarter cup Jaggery (ઝીણો સમારેલો ગોળ અડધો થી પોણો કપ)
  • Coconut crushed (ટોપરાની છીણ)
  • Cashew - (કાજુ)
  • Almond Crumb (બદામ ઝીણી સમારેલી)

Recipe :
wheat flour sukhdi
Wheat flour Sukhdi

  • Heating oil in cauldron add wheat flour and bake when it takes dark brown colour. 
  • Then taking off from gas stove then add small chopped jaggery in it. 
  • Mix it well until jaggery is totally dissolved in wheat flour and spread it in steel plate (થાળી) and sprinkle cashew and almond and coconut crushed on it and with steel bowl bottom spread it in whole plate. 
  • And make the slice shout of it and leave it for cool and then after take the pieces from plate with the help of knife or taveta (તાવેતો). 
  • This sweet is good for health, and gives you a good energy, this recipe is suited in kathiawadi menu.

Wheat flour Sukhdi in Gujarati Language :
  • કઢાઈ માં ઘી ગરમ કરી ઘઉં નો લોટ શેકવો. 
  • ઘેરો બદામી રંગ થાય એટલે ગરમી પરથી ઉતારી લેવો. 
  • ત્યારબાદ ઝીણો સમારી ગોળ ઉમેરવો.
  • ગોળની બધીજ કણો ઉકળી જાય, ત્યાં સુધી હલાવી થાળીમાં પહોળું કરવું. 
  • અને કાજુ બદામ નો ભુક્કો નાખવો. 
  • ગરમ હોય ત્યારે જ કટકા પાડવા.
  • ઠંડુ થાય પછી તાવેતાથી ઉખાડવા.
wheat flour sukhdi recipe
ઘઉં ના લોટની સુખડી
Note: You can also make this recipe for Navratri Prasad the festival of Goddess Durga (Ambe Mataji). and mostly celebrated in Gujarat and indian reside in USA, UK, Canada, Australia and other countries can celebration Navratri Festival. this festival is running nine nights, people are perfoming pooja, offering prasad, and then after playing ras - garba whole nights. 

dalwada recipe

Dalwada Recipe in Gujarati Language :

Ingredients: (સામગ્રી) 
  • 1 Bowl Skinned Moong Dal (ફોતરા વાળી મગની દાળ)
  • 1 cup Urad Dal (અડદ ની દાળ)
  • Salt (મીઠું) સ્વાદ મુજબ
  • Ginger (આદું)
  • Green Chili (લીલા મરચા)
  • Garlic (લસણ)
  • Asafoetida (Hing) (હિંગ)
  • Oil (તેલ)
  • Onion (ડુંગળી)
Recipe: (રીત)
gujarati dalwada recipe
Dalwada
  • ફોતરા વાળી મગની દાળ અને અડદ ની દાળ ને મિક્ષ કરી પાણીમાં 4 કલાક પલાળી રાખવી.
  • મગની દાળ ને ધોઈ ધોઈ ને બધાજ ફોતરા કાઢી લેવા.
  • અને પછી મિક્સર માં દાળ અને આદું, મરચા, લસણ બધું મિક્ષ કરી અધકચરા વાટી દેવું અને નાખી દેવું.
  • અને તેમાં સહેજ ચપટી હિંગ નાખવી.
  • પછી બરાબર હલાવી દેવું.
  • કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો
  • ગરમ તેલ માં ગોળ લુવા મૂકી, દાળવડા ઉતારવા.
  • તળ્યા બાદ કાણા વાળી ડીશ માં કાગળ મુકો અને તેમાં દાળવડા મુકો, જેથી વધારાનું તેલ ચુસાઈ જશે
  • ડુંગળી, મરચા સાથે તેને પીરસવા.
dalwada recipe gujarati
Dalwada

Dalwada Recipe :
  • Mix the Moon gal and urad dal and add it into bowl filled with Water upto 4 hours. 
  • Then after remove the photara from moong dal by wash it with water. 
  • Then add moong dal and urad dal into mixture with ginger, green chili, garlic and crush them partially in mixture, and add pinch of asafoetida and mix well. 
  • Then put the fry pan add oil in it, while the oil heat add the small dough into oil fry it. 
  • Serve the dal vada with salt sprinkled fried green chili and chopped onion.    


Dalwada is a Monsoon and Winter Special Recipe, People can make and eat frequently in this season.

sing daliya tal ni chutney

Sing, Daliya, Tal ni Chutney Recipe :

Ingredients:
  • Baked Sing 100g (શેકેલી સીંગ)
  • Sesame seed : 100g (તલ)
  • Daliya or Gram Dal : 100g (દાળીયા અથવા ચણા ની દાળ) Dalia
  • Oil : 2 teaspoon (તેલ)
  • Chili powder : 1 tea spoon (લાલ મરચા નો પાવડર)
  • Castor Sugar: 1 tablespoon (દળેલી ખાંડ)
  • Lemon flower : According to taste (લીંબુ ના ફૂલ)
  • Mustard (રાઈ)
Recipe:
  • First bake seasame seed, groundnut, and daliya bake separately, and crush half three of them in mixture, and add salt, chili powder, lemon flower, and castor sugar in mixure. 
  • Then after in the heated fry pen add oil, asafoetida (hing) (હિંગ) mustard seed, and curry leaf (મીઠો લીમડો) add it in mixture. 
  • Thick spicy chutney of sing, daliya and tal is ready to eat with khakhra. this chutney is a favourite recipe of saurashtra region of gujarat.       

cholafali chutney recipe

Cholafali Chutney Recipe :

Ingredients:

Mint 50g (ફુદીનો)
Green Chili 6 to 7 (લીલા મરચા)
Ginger 1 piece (આદું)
Gram flour 50g (ચણા નો લોટ)
Oil 2 tea spoon (તેલ)
Trat Yogurt 50g (khatu dahi) (ખાટું દહીં)

Recipe :


cholafali chutney recipe
First the Mint to be cleared and then make mint, ginger, and chili paste. then put a little oil and add pinch of asafoetida (hing) in it. and add gram flour in it and bake (ચણા નો લોટ શેકી લો). then add the make Yogurt buttermilk (દહીં ની છાસ). and then add mint paste and add salt to taste. your green spicy cholafali chutney is ready to eat with cholafali.


Cholafali Chutney Recipe in Gujarati Language :


સૌ પ્રથમ ફુદીના ને સાફ કરી તેની અને આદું, મરચા ની પેસ્ટ બનાવી, પછી થોડું તેલ મૂકી હિંગ નાખી ચણા નો લોટ શેકવો, શેકાઈ ગયા પછી તેમાં દહીં ની છાસ બનાવી, તેમાં ઉમેરવી. અને પછી ફુદીના ની પેસ્ટ ઉમેરવી, અને પ્રમાણસર મીઠું ઉમેરવું. 

Nutrients :
chutney recipe for cholafali fafda
Mint: Vitamin A
Chili: Vitamin A
Ginger: Vitamin A
Gram flour: Second Class Protein
Trat Yogurt: Vitamin C
Oil: Fat