Banana Coconut Halwa Recipe in Gujarati Language:
( પાકા કેળા ટોપરા નો હલવો )
Ingredients :
( પાકા કેળા ટોપરા નો હલવો )
Ingredients :
- 5 થી 6 નંગ - પાકા કેળા - Ripe Banana
- 1/4 કપ - ઘી - Ghee/ Butter
- 1/2 કપ - ખાંડ - Sugar
- 1/2 કપ છીણેલું કોપરું - Grated Coconut
- 1/2 ટીસ્પૂન ઈલાઇચી પાવડર
- કાજુ - Cashew Nut
- દ્રાક્ષ - Dry Grapes / Kismis
- સૌ પ્રથમ 2 ટેબલ સ્પૂન ઘી મૂકી તેમાં છીણેલા કેળા નાખી ને હલાવ્યા કરવું
- નહિતર ચોંટી જશે.
- સહેજ રંગ આવે એટલે જરૂરત મુજબ ખાંડ નાખવી પછી કોપરું નાખવું બરોબર ભળી જાય એટલે બાકીનું ઘી નાખવું.
- ઇલાઇચી પાવડર, કાજુ દ્રાક્ષ નાખવાં, ઘી છુટું પડે હળવો તૈયાર થયો ગણાય, ઠંડુ થાય ત્યારે ચોસલા પાડી ને પીરસવા.
Recipe :
- First of all Take 2 Table Spoon Butter and add grated banana and continue stirring.
- It gets little colour then add sugar and add coconut crumbed once it can be mixed well then add rest butter in it.
- Add Elaichi powder, Cashew nut, Dry grapes and once butter can be release then Banana Coconut Halwa is Ready then make its square pieces and served.
No comments:
Post a Comment