Bhel Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- 300 ગ્રામ વઘારેલા સેવ મમરા - Vagharela Sev Mamra
- 1 નંગ - દાડમ - Pomegranate
- 4 ટેબલ સ્પૂન - ઝીણી સમારેલી કોથમીર - Small chopped coriander
- 3 નંગ - બટાકા - Potato
- 1 નંગ - બીટ - Beat root
- 3 નંગ - ટામેટા - Tomato
- 3 થી 4 નંગ ડુંગળી - Onion
- ખજૂર ની ચટણી - Khajur Chutney
- લસણ ની ચટણી - Garlic Chutney
- કોથમીર ની ચટણી - Coriander Chutney
- મીઠું - Salt
- સૌ પ્રથમ એક મોટી તપેલી અથવા તાસરામાં વઘારેલા સેવ મમરા લો, તેમાં તીખી પૂરી અથવા ફરસી પૂરી કે પકોડી ભાંગી ને નાખો.
- ત્યારબાદ બટાકા બાફી લો.
- તેમાં ઝીણા સમારેલા બટાકા, ટામેટા, બીટ, ડુંગળી, ખજૂર ની ચટણી, લસણ ની ચટણી, કોથમીર ની ચટણી નાખી તેમજ ઝીણી સમારેલી કોથમીર નાખી બધુંજ બરાબર હલાવી દો.
- એટલે સરસ ચટાકેદાર ભેળ તૈયાર થઇ જશે.
- First take one big bowl and add fried sev mamra it it, add tikhi puri, or farsi puri or pakodi and break into in mamra.
- Boil the potato, once cool remove skin and chopped in small pieces.
- Then add Potato, small chopped tomato, onion, khajur chutney, garlic chutney, coriander chutney, and small chopped coriander in it and mix all well then spicy delcious bhel is ready to eat.
CASINOSLOT88 CASINO OFFICIAL - JCM Hub
ReplyDeleteCASINOSLOT88 김해 출장마사지 CASINO OFFICIAL. CASINO NAME. CASINOSLOT88 CASINO 삼척 출장마사지 OFFICIAL. CASINO NAME. 문경 출장안마 CASINOSLOT88 나주 출장마사지 CASINO OFFICIAL. CASINO 진주 출장마사지 NAME. CASINOSLOT88 CASINO OFFICIAL. CASINO