Moong Dal Khichdi Recipe in Gujarati Language:
"સાદી ફોતરા વાળી મગ ની દાળ ની ખીચડી"
Ingredients :
"સાદી ફોતરા વાળી મગ ની દાળ ની ખીચડી"
Ingredients :
- 1 વાડકી બાસમતી ચોખા (Basmati Rice)
- અડધી વાડકી ફોતરાવાળી મગની દાળ (Moong Dal)
- મીઠું (Salt)
- હળદર જરૂર મુજબ (Turmeric)
- 1 ટીસ્પૂન ઘી ( Ghee / Butter)
- એક તપેલીમાં ચોખા અને મગની ફોતરા વાળી મગની દાળ ને ધોઈ ને પાણીમાં પલાળવી અને બરાબર ધોઈ ને ફોતરા ઉખાડી દેવા.
- તપેલીમાં બે વેઢા (ડૂબે તેટલું) જેટલું પાણી રાખી તેમાં હળદર, મીઠું ઉમેરી 1 ટી સ્પૂન ઘી ઉમેરી દેવું.
- અને ધીમા તાપે ખીચડી થવા દેવી.
Moong Dal Khichdi Recipe:
- Take Rice and Skinned Moong dal in one bowl and add water in the bowl and washed well.
- Washed the Skinned Moong dal well and remove the skin.
- Keep little water in bowl measure it by fingers two marks dip in water. and add turmeric, salt, 1 teaspoon ghee.
- and let the khichdi on low flame on gas.
- check after few minute and turn off the gas and served it.
- Moong dal khichdi (Sadi mag ni dal ni khichdi) is ready.
This Healthy and Simple Moong Dal Khichdi is Good For Health you can take the rice as you use in Regular basis.