udad urad papad recipe

Udad/ Urad Papad Recipe :

Ingredients :
100 ગ્રામ અડદ નો લોટ
1/4 ટીસ્પૂન ખાવાના સોડા
20 ગ્રામ મરી ની દાળ
30 મિલી પાણી

મીઠું સ્વાદ મુજબ

Udad/ Urad Papad Recipe :

  • અડદ ના લોટને ચાળી લો, પછી તેમાં મરી ની દાળ ઉમેરો.
  • પાણીમાં મીઠું અને સોડા નાખી ઉમેરો. 
  • આ પાણી થી લોટ બાંધવો, લોટ ને ટીપી ને મુલાયમ કરવો.
  • લુવા પાડી પાતળા પાપડ વણી, આછા તડકામાં સુકવવા.
  • પાપડ ને હંમેશા છાપરામાં સુકવવા, સાધારણ સુકાય એટલે ભેગા કરી ડબ્બામાં ભરી દેવા.
  • ફ્રીઝ માં રાખવાથી પાપડ તાજા રહે છે.