moong papad recipe

Moong Papad Recipe :

Ingredients :
100 ગ્રામ મગની દાળ નો લોટ (Moong Dal flour)
20 ગ્રામ લાલ મરચું (Red Chilli)
1/4 ટીસ્પૂન અજમો (Caraway Seeds)
સોડા 1/4 ટીસ્પૂન (Soda)
મીઠું પ્રમાણસર (Salt)
અંદાજે 30 મિલી પાણી (Water)

Moong Papad Recipe in Gujarati :
  • મગની દાળ ના લોટને ચાળવો.
  • તેમાં લાલ મરચું અને થોડો અજમો નાખવો. 
  • પાણીમાં મીઠું અને સોડા નાખી ઉકાળો.
  • ઠંડુ પડે એટલે આ પાણીથી લોટ બાંધવો
  • લોટ ને ટીપી લુવા કરી, એક સરખા ગોળ પાતળા મોટા પાપડ વણવા.
  • તેની છાપામાં સુકવણી કરવી.
Moong papad Recipe in English :
  • Strain the Moong Dal flour
  • Add Red chilli and caraway seeds in it.
  • Add Salt and Soda in the water and boil it
  • Make the kanak from flour and twine same big round thing papad
  • Dry the papad on the paper
Moong Papad is Good for Health and Digestion too.