makai no chevdo recipe

Makai No Chevdo Recipe:

Ingredients:
  • 500 ગ્રામ મકાઈ નો ચેવડો (Makai (corn) chevdo)
  • 1 વાડકી સિંગ ના દાણા (Ground nut seeds)
  • લાલ મરચું (Red chili powder)
  • મીઠું (salt)
  • બુરુખાંડ સ્વાદ મુજબ (Crumbed sugar)
Makai no Chevdo Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ ગેસ ઉપર તાવડીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈ નો ચેવડો તાળી લેવો.
  • ત્યાર બાદ સિંગ ના દાણા પણ તળી લેવા.
  • અને મોટી તાસ માં ચેવડો અને સીંગ ભેગી કરી તેમાં લાલ મરચું મીઠું બુરુખાંડ નાખી બધુજ હાથથી ભેગું કરી મિક્સ કરી લેવું.
  • આમ મકાઈ નો ચેવડો તૈયાર થઇ જાય છે.