Khajoor Halwa Recipe in Gujarati Language :
[ ખજૂર નો હલવો ]
Ingredients:
[ ખજૂર નો હલવો ]
Ingredients:
- 1 કપ - ખજૂર - Date Palm
- 200 ગ્રામ - માવો - Milk Khoya
- પોણો કપ - ખાંડ - Sugar
- 1 ટેસ્પૂન શેકેલા સીંગદાણા નો ભૂકો - Ground nut crumb
- 1 ટેસ્પૂન - ઘી - Ghee
- ગુલાબ નું એસેન્સ
Recipe:
- સૌ પ્રથમ ખજૂર ના ટુકડા કરી ગરમ પાણીમાં પલાળી રાખો.
- ત્યારબાદ બાદ એ ટુકડા કાઢી તેમાં, માવો અને સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરવું.
- ગેસ પર ઘી ગરમ કરવા મૂકવું અને આ મિશ્રણ તેમાં ઉમેરવું.
- ત્યારબાદ તેમાં ખાંડ નાખવી અને તેને લચકા પડતું બનાવું.
- તેમાં ગુલાબનું એસેન્સ નાખી, થાળીમાં પાથરી ઉપર સિંગ દાણા નો ભૂકો ભભરાવો.