Tasty Gujarati Food Recipes for Mouth Watering Dishes to Make Snacks, Vegetables, Sweets, for Lunch and Dinner, Breakfast Tasteful and keeps you Healthy and Fit.
Idli Bhel Recipe in Gujarati Language : Ingredients :
1 વાડકી ઈડલી નો લોટ - Idli Flour
50 ગ્રામ ફણસી - French Beans, Green Beans
50 ગ્રામ - ગાજર - Carrot
100 ગ્રામ - વટાણા - Green Peas
અંબોડીયા ની ચટણી - Ambodiya Chutney
કોથમીર ની ચટણી - Coriander Chutney
લસણ ની ચટણી - Garlic Chutney
ઝીણી સેવ - Sev
મીઠું પ્રમાણસર - Salt to Taste
1 નંગ - ડુંગળી - Onion
Recipe :
સૌ પ્રથમ ઈડલી ના લોટમાં મીઠું, દહીં નાખી 4 થી 5 કલાક પલાળવો.
ત્યારબાદ લોટમાં આથો આવી જાય એટલે તેમાં જીણા સમારેલાં ફણસી, ગાજર, વટાણા બાફી ઉમેરી લેવાં અને પછી સહેજ સાજી ના ફૂલ નાખી બરાબર લોટને હલાવી બધુંજ એક મીક્ષ કરી ઈડલી બનાવવી.
ઈડલી તૈયાર થઇ જાય એટલે એક બાઉલ માં ઈડલી મૂકી તેની ઉપર આંબોડીયા ની ગળી ચટણી નાખવી, ત્યારબાદ લસણ ની ચટણી નાખવી, ત્યારબાદ કોથમીર ની ચટણી નાખવી.
અને પછી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સેવ ભભરાવવી અને ઉપરથી જીરું મરી નો પાવડર ઉમેરી દેવો અને જીણી સમારેલી કોથમીર ભભરાવી દેવી અને પછી સર્વ કરો
Take Idli Flour and add Salt, Yogurt, and Leave it for idle for 4 to 5 Hours.
Then Check Yeast Comes in Flour then add Chopped French beans, Carrot, Boiled Peas, and also add cirtic acid (Saji ka Phool) and mix them well and make idli from this mixture.
Once Idli is ready then put them in a dish and add Ambodiya Chutney, Garlic Chuntey, and Coriander Chutney on it.
and Add Small chopped Onion, Sev and Cumin, Black Chili Powder on it and Add Coriander on it. and Served it.
અને ભીંડા અને કેપ્સીકમ ની ચીરી ને તેલમાં તળી લેવાં.
એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરાનો, હિંગ નો વઘાર કરી આદું-મરચાં ની પેસ્ટ નાખવી અને તેમાં હળદર, મરચું, ધાણાજીરું, મીઠું, ઉમેરી તેમાં ભીંડા અને કેપ્સીકમ ઉમેરી દેવા
ઉપરથી ટોપરાની છીણ અને કોથમીર ભભરાવવી બરાબર હલાવી દેવા.
Recipe :
Take Lady's Finger Vegetable and make its Long Stipes.
Also make Capsicum and make its Long Stipes.
Then Fry Lady's Finger and Capsicum Stipes in Oil
Then Take One Pan and add Little Oil and Heat then add Cumin seed, and add Ginger Chili Paste and Turmeric, Red Chili Powder, Salt, and Lady's Finger and Capsicum in it and mix them well.
Garnish with Coconut Crumble and Chopped Coriander and Mix Well.
Lady's Finger (Bhinda) Capsicum Sabji is Ready to Eat.
Mag ni Dal Palak nu Shaak Recipe in Gujarati Language:
Ingredients:
1/2 કપ મગની દાળ (ફોતરા વગરની) - Moong Dal, Mag Ni Dal
2 ટેબલ સ્પૂન - તેલ - Oil
હિંગ - Asafoetida
જીરું - Cumin seed
હળદર - Turmeric
મરચું - Red Chili Powder
મીઠું - Salt
ધાણાજીરું - Cumin coriander seed powder
શાકભાજી: (Vegetables)
1 જૂડી - પાલક / Spinach
2 નંગ - ટામેટા / Tomato
કોથમીર - Fresh Coriander
Recipe :
સૌ પ્રથમ મગની દાળ કલાક પહેલા પલાળવી.
પાલક ને ચૂંટીને ઝીણી સમારવી અને સારી રીતે ધોઈ નાખવી.
ત્યારબાદ એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી તેમાં જીરું, હિંગ, નો વઘાર કરી તેમાં ટામેટું ઉમેરી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરી તેમાં મગની દાળ નાખી ચઢવા દેવી.
મગની દાળ ચઢી જવા આવે એટલે તેમાં જીણી સમારેલી પાલક ઉમેરવી અને ગરમ મસાલો અને ખાંડ નાખી બરાબર ચઢવા દેવું. એટલે મગની દાળ પાલક નું શાક તૈયાર થઇ જશે.
Mag Ni Dal Palak Nu Shaak Recipe :
First Soak the Moong Dal in Water Before One Hour.
Then take Spinach Chopped it Small and Wash them Well.
Then take one Pan and Heat the Oil in it and Once oil heated add Cumin Seed, Asafoetida, and add Tomato, Turmeric, Red Chili Powder, Salt, Cumin Coriander seed powder, and Add Moon dal and let them cook.
Once Moon dal Cooked then add Small Chopped Spinach into it, and add Garam Masala Powder and Sugar according to taste and mix them well and let cooked.
Then Turn off the Gas, Now Mag Ni Dal Palak Nu Shaak/ Moong Dal Spinach Sabji is Ready to Eat.
એક મોટા તાસરામાં 1 ટેબલ સ્પૂન ઘી મૂકી, તેમાં ગાજર ની છીણ ઉમેરી સાંતળવું.
સહેજ ગરમ થાય એટલે છીણ નો કલર સહેજ કેસરી જેવો લાગે એટલે તેમાં દૂધ ઉમેરવું.
દૂધ બળી જાય એટલે ખાંડ ઉમેરવી, ખાંડ ઓગળી જાય અને ખાંડ નું પાણી બળી ને ઘી છુટે એટલે તેમાં કાજુ દ્રાક્ષ ઉમેરવા અને ઉપરથી એક ટેબલ સ્પૂન ઘી પણ ઉમેરવું અને ઇલાઇચી નો ભુક્કો ઉમેરી બરાબર હલાવી દેવું.
Recipe :
Choose the Red Carrots and Wash them well with Clean Water and Remove its Skin and Grit them.
Take Big Pan and add Butter and Add Carrot Grits in it and Let Cook.
Once Mixture get little hot and the carrot grit colour change like a little orange in colour then add milk into it.
Once Milk totally burned then add sugar in it, once sugar is totally melt in the mixture and ghee can released in the mixture then add cashew and dry grapes/kismis in it add extra one table spoon ghee and cardamom powder and mix them well.
Now Gajar Ka Halwa/ Gajar no Halvo/ Carrot Halwa is Ready to Eat. Served it Hot.