Tasty Gujarati Food Recipes for Mouth Watering Dishes to Make Snacks, Vegetables, Sweets, for Lunch and Dinner, Breakfast Tasteful and keeps you Healthy and Fit.
ગેસ ઉપર તાસરામા તેલ ગરમ થવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી એક મોટી પહોળી તપેલીમાં 750 ગ્રામ ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગેસ ની બીજી બાજુ ચાસણી થવા મૂકવી
ચાસણી ધીમે ધીમે હલાવતા રહેવું 1/2 (અડધા) તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી દેવો
તેલ ગરમ થયું હોય તેમાં આ બોલ તળી આછા ગુલાબી થાય તે ચાસણી માં નાખી દેવા.
ચાસણી વધારે ટેસ્ટી બનાવવા માટે કેસર અને ઇલાઈચી પાવડર તેમાં ઉમેરવો.
7 થી 8 કલાકે ગુલાબ જાંબુ ચાસણી પી તૈયાર થઇ જશે.
ઠંડા પડે એટલે તપેલી ઢાંકી ને ફ્રિઝ માં મૂકી દેવી જેથી વધારે ઠંડા ગુલાબ જાંબુ થઇ શકે.