Pages
(Move to ...)
Kitchen tools india
indian recipe books
▼
Kankoda nu Shaak Recipe in Gujarati Language:
"કંકોડા નું શાક બનાવવાની રીત"
Ingredients:
500 ગ્રામ કંકોડા (Kankoda)
હળદર (Turmeric)
મરચું (Red Chili Powder)
મીઠું (Salt)
ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
લીંબુ (Lemon)
ખાંડ જરૂર પ્રમાણે (Sugar)
Recipe:
સૌ પ્રથમ કંકોડા ને ઉભી ચીરીઓ કરવી અને એક તાસરામા તેલ મૂકી.
તેમાં અજમો અને હિંગ નાખી કંકોડા નાખી દેવા.
ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું.
હલાવી સહેજ પાણી નાખી ઉપર પાની મૂકી ચઢવા દેવું.
ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી દેવા.
Parvar Dungdi Nu Shaak Recipe in Gujarati Language :
Ingredients:
પરવર 500 ગ્રામ (Parvar)
2 થી 3 નંગ ડુંગળી (Onion)
જીરું (Cumin)
હિંગ (Asafoetida)
હળદર (Turmeric)
મરચું (Chili)
મીઠું (Salt)
ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
તેલ (oil)
Recipe:
પરવર અને ડુંગળી ને ઉભી ઉભી ચીરીઓ કરવી.
તાસરામા તેલ મૂકી તેમાં જીરું હિંગ નાખી, ડુંગળી અને પરવર નાખી દેવા.
ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું, અને સહેજ અંદર પાણી નાખવું.
તાસરા ઉપર થાળી મૂકી તેમાં પાણી મુકવું.
શાક ચઢી જાય એટલે તેમાં લીંબુ ની અડધી ચીરી નીચોવી કાઢી અને ખાંડ નાખવી.