Mango Sweet pickle recipe in Gujarati Language
Ingredients:
Recipe:
Ingredients:
- 75 ગ્રામ - મીઠું (Salt)
 - 150 ગ્રામ - ખાંડ (Sugar)
 - 150 ગ્રામ- તેલ (Oil)
 - 15 થી 20 ગ્રામ મરચું (Red Chili Powder)
 - 20 ગ્રામ - મેથી ની દાળ (મેથી ના કુરિયા)
 - 10 ગ્રામ - રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
 - 1/4 ટીસ્પૂન હિંગ (Asafoetida)
 - 15 ગ્રામ ધાણાપાવડર (Cumin Coriander Seed Powder)
 
Recipe:
- માવાદાર કડક કેરી પસંદ કરી, કેરી ને ધોઈ કોરી કરી મધ્યમ કદના ટુકડા કરો.
 - આ ટુકડામાં 75 ગ્રામ મીઠું, હળદર નાખી સ્વચ્છ બરણી માં ભરી બે દિવસ રાખી મૂકો.
 - ત્રીજે દિવસે કેરીના ટુકડા બરણીમાં ભરી, બે દિવસ રાખી મૂકો.
 - ત્રીજે દિવસે કેરીના ટુકડા બરણીમાં થી બહાર કાઢી મીઠા, હળદર નું પાણી દૂર કરવું.
 - કટકા ચારણીમાં રાખી કોરા કરવા.
 - આ કોરા ટુકડામાં ખાંડ, ગોળ, રાઈ અને મેથી ની દાળ (મેથી ના કુરિયા) ધાણા, વરિયાળી પાવડર, લાલ મરચું અને તેલ સરખી રીતે ભેળવી જીવાણું રહિત બરણીમાં ભરી લો.
 - 10 દિવસ બાદ ઉપયોગ માં લેવું.
 
- Choose little Pulpy Mangoes, Wash them with Water and Make Medium size pieces.
 - In this pieces add 75gms salt, turmeric and put it in a clean glass jar.
 - On third day put the mango pieces outside and remove salt and turmeric water from it.
 - Put the pieces in a bowl with holes.
 - In this dry pieces add sugar, jaggery, mustard seed and fenugreek curiya, fennel seed powder, red chilipowder and oil into balance proportion and mix them well and put it in a glass jar.
 - Use this sweet mango pickle after 10 days.
 
No comments:
Post a Comment